Book Title: Anuyogdwar Sutra
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 540
________________ ૪૫ ટીકકારપ્રશસ્ત પ્રાય: કરી અન્ય શાસ્ત્ર દષ્ટ સંપૂર્ણ અર્થ આ ટીકામાં સંકલિત કર્યો છે. મતલબ કે, મારી બુદ્ધિની કલ્પનાનો એક પણ શબ્દ ઉમેર્યો નથી. તેમ છતાં પ૨કીય દોષના ત્યાગમાં અને ગુણોને સ્વીકારવામાં બુદ્ધિ શમ્પા સજજન મહાશયો ચંદ સૂત્રને ઉલંઘી કંઈ પણ લખાયું હોય તો મારા પર અનુગ્રહ કરી ચુધારી લે, કારણ કે, મંતજ્ઞાનાવરણીય અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મને વશ બનેલા છદ્મસ્થો ભૂલને પાત્ર છે. આ ટીકા દ્વારા મને કંઈ પણ પુણ્ય થયું હોય તેનું ફળ શર્વે ભવ્ય જીવો કર્મ૨જને ખંખેરી ને ર્માતની મંજિલ પ્રાપ્ત કરી; શંસા૨ મુક્ત બનવા પામો. હર્ષપૂરીય નામક ગચ્છમાં, ગુણરત્નોમાં શહિણગર, ગંભીરતામાં સમુદ્ર, ચરિત્ર ગુણની ઉચાઈમાં પર્વત, સૌમ્યત્વમાં ચન્દ્રની તુલનામાં આવનાશ જર્યારસંહ સૂરીશ્વરજી મ. થયાં. તેમની પ૨મ્પરામાં આચાર્યશ્રી અભયદેવસૂરીશ્વરજી મ. થયા, જે નવાંગી ટીકાકા૨નહીંપણ મલવારીય ઉપધયુક્ત હતાં તેમના ચરણકમળોમાં હંદીક્ષિત થયો. શિક્ષિત થયો અને શિષ્ટ જનની તુષ્ટિ માટે અત્યન્ત ઉપાદેય અનુયોગ દ્વા૨ સૂત્ર પ૨ ટીકા બનાવી છે. “લેખકની પ્રશ ” દીર્ઘ તપસ્વી, નિર્મલ અને પરિપૂર્ણ કેવળજ્ઞાનના ધારક ચતુર્મુખે દેશનાદાયી, ચરમ તીર્થંકર, દેવાધિદેવ ભગવાન મહાવી૨ ૨સ્વામીના પાટ પર બિરાજમાન પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજી આધપટ્ટધર હતા. અનુક્રમે જબૂસ્વામી, પ્રભસ્વામી અને૭૪,મી પાટે, શાસ્ત્રવશારદ, જૈનાચાર્ય, નવયુગ પ્રવર્તક શ્રીમદ્વિજય ધર્મસૂરીશ્વરજી મ.

Loading...

Page Navigation
1 ... 538 539 540 541 542