Book Title: Anuyogdwar Sutra
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 533
________________ ૪૮૮ (૧૯) ૨સ્વભાવશેષ :- વસ્તુના સ્વભાવથી વિપરિત જેમ કે અને ઠંડી છે. આકાશ રૂપી છે. (૨૦) વ્યવહત :- પ્રકૃત એટલે ચાલુવિષયમાં બીવિષય ઉતા૨વો. (૨૧) કાળ ઘોષ :- ભૂતકાળના પ્રયોગને વર્તમાનકાળમાં મૂક્યો. (૨૨) યતિ ઘેષ :- ગાથા, આર્યા કે શ્લોકમાં જ્યાં વિરામ લેવો હોય ત્યાં ન લેવો આનાથી રાગ તૂટી જશે. રાગ તૂટતા સંગીત તૂટશે. અને સંગીત તૂટતાં કર્મોની નિર્જરાનો ભાસ અભરાઈએ મૂકાશે. તેવી રીતે સ્તવન, શાયમાં પણ સંગીત તોડશો નહીં. (૨૩) છવદોષ :- ભાષા સુંદર બને તે માટે થોડાવિશેષણો મૂકીને ભાષા પ્રયોગ કરવો. બાલોધાવંત ના બદલે શોભનો બાલો ધાવત. (૨૪) શમય વિરુદ્ધ :- સ્યાદ્વાદનો સિદ્ધાન્ત જૈન શાસનનો હોવાથી પોતાની ભાષામાં સ્યાદ્વાદને ભૂલી ન જવાય. અન્યથા હઠાગ્રહ, કદાગ્રહ, મિથ્યાગ્રહ ભાગ્યમાં ૨હેશે. (૨૫) વચનભંગ :- બંડળ હેક વાત ક૨વી. (૨૬) અર્થપત્તિદોષ :- ગામના કે મારા કૂતરાને મારશો નહીં. આમ બોલવામાં બીજા બધા કૂતરા કે પશુઓને

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542