Book Title: Anuyogdwar Sutra
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 534
________________ ૪૮૯ મા૨વામાં બાધ નથી. પ્રકારાન્તરે બીજા જીવોની હત્યાની ભાષા પણ દોષ છે. (૨૭) અસમાસ દોષ :- સમાસયુક્ત મહાવી૨ શબ્દ ઠીક છે. પણ મહાન વીર ઠીક નથી. (૨૮) ઉપમા દોષ :- મેરૂને સ૨સવની ઉપમા ન દેવાય. (૨૯) રૂપક દોષ :- અવયવીના વર્ણનમાં અવયવનું વર્ણન કરવું. (૩૦) નિર્દેશ ઘેષ :- જે વાત તમે કહેવા માંગો છો તે નિર્દેશ પ્રમાણે જ બોલવી. (૩૧) પદાર્થ ઘેષ :- “તમાર: સત્તા આમાં એટલે વસ્તુમાં ૨હેલી સત્તા જ તેની પર્યાય છે. જે ભક્ત છે. પણ વૈશેષિકો તેને ભિન માને છે. (૩૨) સંધિ દોષ :- એંધના નિયમ લાગુ પડતાં હોય તો સંધ ન કરવી તે ઘેષ છે. ઉપ૨ પ્રમાણેના ૩૨ શેષોથી વિમુક્ત અને ૮ ગુણોથી યુફત સૂત્રયુકતયુફત છે. આનાથી આ વાત સ્વસમયની છે કે, પ૨ામયની છે ? સમજવામાં વાંધો આવશે નહીં. મતલબ કે સૂત્રોચ્ચા૨નિર્દોષ હોય તો અર્થાધિકા૨ની પ્રાપ્ત થતાં વાર લાગતી નથી. કેમ કે કેટલાક અર્થાધિકાશે ક્ષયોપશમની વિચિત્રતાને લઈ સૌ કોઈને અનધિગત હોય છે. માટે સૂત્રોને બોલનારા સ્વચ્છા, અખંડિત શનૈ: શનૈ:

Loading...

Page Navigation
1 ... 532 533 534 535 536 537 538 539 540 541 542