________________
અને કાળમાં ? જવાબમાં જાણવાનું કે મગધ દેશના મહાસેન વનમાં વૈશાખ સુદ ૧૧, ના દિવસે પૂર્વાહ્નકાળમાં ભગવાન મહાવીર સ્વામીના મુખ કમળમાંથી સામાયિક શબ્દનો ઉચ્ચાર થયો છે. જ્યાં કારણે ? હું કેવળી છું અહમ્ છું આ વિશ્વાસ (પ્રત્યય)થી જ ભગવંતે સામાયિકનો ઉપદેશ કર્યો છે. અને ભગવંત શર્વજ્ઞ છે. તેવો વિશ્વાશ થતાં જ જ્વળજ્ઞાનના સમીપે પહોંચવાની તૈયારીવાળા ગૌતમ ૨સ્વામીજીએ આ સામાયિક શબ્દ સાંભળે છે. સામયિકનું લક્ષણ જણાવતાં પ્રભુએ કહ્યું કે સમ્યક્ત્વ સમયક, શ્રુતસામયિક અને ચારિત્રસામાયિક આ ત્રણ ભેદ સામાયિકના છે. તેમાં સમ્યફર્વસામાયિકનું તાત્વિક અનુશીલન કરતાં જીવમાત્રને જીવાદ તત્વો પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. અને અનુશીલ વધતું જાય તો તે તત્વોનું શમ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે. તથા ચારેત્ર સામર્ણાયક ર્વાદ મન – વચન – કાયામાં દૂધ અને સાકરની જેમ એકાકાર થાય તો સમ્યફચારિત્રની પ્રાપ્તિ વૃદ્ધિ અને શુદ્ધિ થાય છે. દેશવિરતિ ચારિત્રમાં કેટલાક અંશે પાપોની નિવૃત્તિ (વિતિ) અને કેટલાક અંશે પ્રવૃત્તિ (અવિરત) હોય છે. નયોથી નિર્ણય આ પ્રમાણે કરવાનું છે, કે પહેલાના ભવ્ય જમાનામાં, ચરણક૨ણાનુંયોગ, દ્રવ્યાનુયોગ, ગણતાનુંયોગ અને કથાનુયોગ આ ચારે અપૃથફ (એક) હતાં પણ જેમ જેમ બુદ્ધિબળ ઘટતું ગયું તેમ તેમ આ ચારે યોગોને પૃથક પૃથફ કર્યા તેમાં નૈગમ, વ્યવહાર અને સંગ્રહ