________________
૪૮૧
કે અભિલાપ્ય અને અભિલાપ્ય સ્વરૂપે પદાર્થો બે પ્રકારે છે. તેમાંથી અનભલાપ્ય ને શ્રુત ગ્રહણ કરતું નથી. તેવી રીતે ચારિત્ર માટે પણ જાણવું. જ્યારે દેશવિરત બંનેને એટલે દ્રવ્ય તથા પર્યાયને ગ્રહણ નથી કરતું. રેશવિડુંપડું, હોવિ પડિલેહ ગુજ્ઞા દેશવિરતધ૨નું ચારિત્ર દ્રવ્ય તથા પર્યાયમાં શા માટે પ્રવેશતું નથી. તે બહુશ્રુત પાસેથી જાણવું. (૧૭) . સામાચિવ વ પ્ર ?....
સામયિકને પ્રાપ્ત થવામાં મનુષ્યત્વ, આર્યક્ષેત્ર, જાતિ, કુળ, રૂપ, આયુષ્ય, બુદ્ધિ, ધર્મશ્રવણ, ધર્મધા૨ણ, શ્રદ્ધા, સંયમ, ભવભવાન્ત૨માં ૨ખંડતા જીવને પુણ્યાતિશય પ્રાપ્ત થયા વિના ખાનપાન, કુટુંબ પ૨વા૨ આદિની પ્રાપ્તિ પણ સુલભ હોતી નથી. તો પછી પાપ દ્વાશેની નિવૃત
સ્વરૂપ સામાયિક ધર્મની પ્રાપ્તિ તથા તેની ભાવ આરાધના મેળવવી હરહાલતમાં સરળ નથી. છતાં પણ મનુષ્યસ્વાદની પ્રાપ્ત થયા પછી તેની પ્રાપ્તિ અને આરાધનામાં વાંધો નથી આવતો. મતલબ કે, સંસારની બધી પૌદ્ગલક વસ્તુઓ પણ સર્વત્ર અને સર્વદા મળતી નથી, તો પછી આત્મક વસ્તુને મેળવવા માટે આધ્યાત્મિક પુરૂષાર્થ કર્યા વિના બીજો માર્ગ કયો ? કેમ કે સામાયિક ધર્મ સીધે સીધો આત્મા સાથે સંબંધ રાખે છે. માટે આંત્મક વસ્તુ માટે મેક પુરૂષાર્થ જ કામ લાગશે. માનવ શરીર