________________
૪૮૦
છેવટે તો હાથ ઘસીને છોડવો પડશે. માટે ધર્માર્મક બનજે, શ્રદ્ધાલુ બનજે અને વ્રતધારી બનવા માટે અભ્યાસ કબ્જે.
બે, ત્રણ અને ચા૨ ઈન્દ્રિય સમ્પન અપર્યાપ્તક જીવોને સમ્યક્ત્વ અને શ્રુત સાર્ણાયકમાં પૂર્વપ્રતિપનક હોય છે કેમ કે સાસ્વાદ સર્માકતી જીવનો ઉત્પાદ ત્યાં માન્ય છે. આ સ્થાને ઉપદેશશ્રવણ આદિનો અભાવ હોવાથી પ્રતિપદ્યમાન જીવો નથી તથા દેર્શાવÁત અને સર્વીવર્શત ધો પણ નથી. પંચેન્દ્રિય તિર્યંચોમાં સમ્યક્, શ્રુત અને દેર્શાવÁતધો પૂર્વપ્રતિપનક હોય છે. જ્યારે પ્રતિપદ્યમાન જીવો માટે ભજતા જાણવી. સવિર્સતધો બંને પ્રકારે નથી. ન૨ક, દેવ અને અકર્મભૂમિમાં પૂર્વના બે સાર્યાયોમાં પૂર્વપ્રતિજ્ઞક જીવો હોય છે. પ્રતિપદ્યમાન જીવો કદાચ હોય કે ન હોય. કર્મÍમ મનુષ્યોમાં ચારે સાયિક પ્રતિપનકો હોય છે. પ્રતિપદ્યમાન ભાજય છે, અને સંમ્મૂર્ચ્છમ મનુષ્યોમાં ચારે સામયિકોના પૂર્વ અને પ્રતિપધમાન જીવો નથી. આવી રીતે બીજા દ્વા૨ે અને ૧૬માં દ્વા૨ના ૩૬ અન્તારોને અન્યત્ર જાણવાનો પ્રયાસ કરવો. (૧૬)
સત્તરમું દ્વાર 'કેપુ' અર્થાત્ કયા દ્રવ્યોમાં અને કંઈ પર્યાયોમાં સાર્યાયક પ્રાપ્તિ થાય ? જવાબમાં કહેવાયું કે સમ્યક્ત્વ સાયિક સર્વે દ્રવ્યો અને પર્યાયોની શ્રદ્ધાવાળું હોય છે. મતલબ કે બધા દ્રવ્યો અને પર્યાયોની શ્રદ્ધામય હોય છે. શ્રુતસામયિકને સર્વે પયાયૅનો નિષેધ છે. કેમ