________________
1
%
પહેલાના કોઈ પણ ભવમાં શમ્યત્વ, મૃત તથા વિરતની આરાધના કરનારા ગમે ત્યાં હોય તે પૂર્વપ્રતિપન્નક કહેવાય છે અને ચાલુ ભવમાં વિરતિ આદિ પ્રાપ્ત કરાય તે પ્રતિપદ્યમાન કહેવાશે. ક્ષેત્ર અને ભાવની અપેક્ષાએ દિશા બે પ્રકારે છે. તેમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ રૂપ ચાશે દિશામાં શમ્મફત્ત્વ, શ્રત, દેશવિરત અને શર્વવિરતિના પ્રતિપદ્યમાન જીવોની સંભાવના હોઈ શકે છે, ત્યારે પહેલાની ત્રણ સામાયિકોના પ્રતિપક્તક ભવ્ય જીવો પણ છે. પ૨તુ ચારિત્ર સામાયિકના પૂર્વ પ્રતિપન્નક જીવો પૂર્વ અને પશ્ચિમ દિશામાં નિયમથી હોય છે. તથા દક્ષિણ અને ઉત્તર દિશામાં તેમની ભજના જાણવી. કારણ આપતા કહ્યું કે દુષમદુષમાટે કાળમાં ભ૨ત તથા ઐરાવત ક્ષેત્રમાં શર્વવિરતિનો ઉચ્છેદ મનાયો છે. વિદિશાઓમાં બન્ને પ્રકારના જીવો નથી. કેમ કે વિદિશાઓ એક પ્રર્દેશક છે તથા ઉર્ધ્વ અધોદિશા ચતુષ્પદેશક છે માટે તેમાં જીવોની અવગાહના માન્ય નથી. જયારે ૧૮, પ્રકારે ભાવદિશા છે. શમૂએંમ મનુષ્યો, ગર્ભજ કર્મભૂમિ મનુષ્યો, ગર્ભજ અકર્મભૂમિ મનુષ્યો, પ૬-અન્તદ્વીપજ મનુષ્યો. (૪) બેઈજિય, તેઈન્દ્રિય, ચતુશિન્દ્રય અને પંચેન્દ્રિયો (ચાર પ્રકા૨ના તૈયંચો) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ (ચાર પ્રકારના સ્થાવ૨) અઝબીજ, મૂળ બીજ, પર્વબીજ, સ્કન્ધ બીજ (ચાર પ્રકારની વનસ્પતિ) નરકગતિ, દેવગતિ આદિ ઉપર પ્રમાણે ૧૮ પ્રકારની ભાવદશા કહેવાય છે. તેમાં ચારે