________________
૪૭૭
છેવટે ર્માણકાઓ પણ તેવી રીતની જોવા મળશે. જેઓ જૈનસાધુ - સાધ્વીઓના મહાવ્રતો પ્રત્યે, ત્યાગ અને તપશ્ચર્યા પ્રત્યે સ૨ળ પરિણામી અને જિજ્ઞાસુ રિણામી પણ દેખાય છે, ત્યારે માનવાનું જ રહ્યું કે તેઓએ ગમે તે ભવોમાં, ગમે તે ક્ષેત્રમાં, ગમે તે મુનિરાજો પાસેથી સમ્યક્ત્વ અને શ્રુતની આ૨ાધના કરીજ હશે.
ભવ્યત્વ પ્રાપ્ત જીવ ચાહે દેવલોકમાં હોય, અઘોલોકમાં હોય, અથવા ગમે તે ગામોમાં, પલ્યોમાં, વિજયોમાં પણ પૂર્વના બંને સાર્માયકોને ધા૨ણ ક૨ના૨ા છે. અઢીીપને છોડી શેષ તિર્યશ્લોકમાં જે ભવ્યો છે, તેમને પણ બેસાર્યાયક છે, જ્યારે સર્વીવર્શત સામયિક તો કેવળ મનુષ્યોમાં તથા સ્ત્રીઓમાં જ હોય છે. શેષમાં નહીં આસન ભવ્ય પ્રાપ્ત થયેલા તિર્યચોમાં દેશ વિર્ગત સામયિક માન્ય છે. જેમકે ચંડકૌશિક નાગરાજ સુનન્દા સાધ્વીજી પ્રતિ બોધિત હાથી. મુનિસુવ્રત સ્વામીથી ઉપદેશ પ્રાપ્ત અશ્વ, પર્વતની ગુફામાં સતીપૂર્યા દમયન્તીથી ઉપદેશ પ્રાપ્ત નાગરાજ આદિ જીવાત્માઓ દેર્શાવÁત ધર્મને પ્રાપ્ત કરી દેવલોકના માલિક બનવા પામ્યા છે. ‘હવે હું દરમાંથી ફેણ બહા૨ કાઢીશ નહીં'' આવી કડક પ્રતિજ્ઞા જ દેર્શાવÁત ધર્મ કહેવાય છે. જીવમાત્રનું કલ્યાણ ક૨ાવવામાં સર્વ શ્રેષ્ઠ, દેર્શાવÁત ધર્મ મનુષ્ય ક્ષેત્રમાં અને તેનાથી બહાર પણ હોઈ શકે છે.