________________
૪૭૨
અબુગમ દ્વાર :
અનુયોગનું ત્રિશું દ્વા૨ અનુગમ છે. સુત્રને અનુકૂળ અર્થની વ્યાખ્યા કરવી તેને અનુગમ કહેવાય છે. તેના સૂત્રાનુગમ અને નર્યુકિત અનુગમરૂપે બે ભેદ છે. નિર્યુક્તિનાં અર્થ આ પ્રમાણે છે. 'નિ' એટલે હમેશાને માટે સૂત્રની સાથે એકીભાવવડે સંબંધિત નિર્યુકત (અર્થ) તેમની યુક્તિ એટલે સ્પષ્ટ રૂપે આખ્યાન કરવું તેને નિર્યુક્તિ કહેવાય છે. આમાં યુક્ત શબ્દનો લોપ થવાથી આ શબ્દ બનવા પામે છે. આનો પણ સ્પષ્ટાર્થ આ છે કે, નામ- સ્થાપના દ્રવ્ય, કાળ, ભવ અને ભાવ આંદવડે સૂત્રનું વિભાજન ક૨વું. સારાંશ કે સૂત્રમાં આવેલા એક શબ્દને નામ વડે સ્થાપનાવડે, દ્રવ્ય કાળ ભવ અને ભાવવડે તેનું સ્પષ્ટીકરણ કરવું તે નિર્યુક્તિ કહેવાય છે.
જ્યાં સુધી મારા અભ્યાસની વાત છે. ત્યાંસુધી આવા પ્રકારની પદ્ધતિ જૈનાચાર્યો સિવાય બીજા કોઈની નથી. વૈરાગ્ય, જ્ઞાન, દુ:ખ, રોગ, વિયોગ આદિના કારણે દીક્ષિત થયેલા શિષ્યોને જાતિકુળ સમ્પ્રદાય ધર્મ આદિના રૂઢ થયેલા કુસંસ્કારોને સમાપ્ત કરાવીને સાચા અર્થના ભાગીદાર કેવી રીતે બનાવવા, જેથી તેઓના પરમ્પરાના કુસંસ્કાશે નાબુદ થાય, વૈષયક અને કાષાયક ભાવો સમાપ્ત થાય, જાતિ - ઘમંડ, ખાનદાન ઘમંડ આદિનામિથ્યાશ્રમોમરે અને શનૈ: શનૈ: પણ અત્યાર્થ જાણવાનો આભિલાષી બને, તેવો ઉદાર આશર્યાનિર્યુકિતકા૨નો હોય છે. અને તેમાં તેઓ પૂર્ણ સફળ બન્યા છે. સૂત્રાનુગમ જનિક્ષેપનર્યુતિ અને સૂત્રસ્પર્શકા