________________
-
૭૦
જૈનમુનિ પોતાના માટે મકાન બનાવતો નથી. (૨) ગિરિ – એટલે ગમે તેટલા વરસાદ, ગરમી અને ઠંડીમાં
પર્વત સદૈવ એક સમાન રહે છે, તેમ જૈનમુનિ પણ
પરિષહ અને ઉપશમાં સમાન રહે છે. (૩) જવલન – એટલે તપશ્ચર્યારૂપી નથી દીપ્યમાન
તેજસ્વી હોય છે અને અને જેમ તૃણકાષ્ઠદથી અતૃપ્ત રહે છે તેમ સાધુ પણ સ્ત્રાર્થથી અતૃપ્ત
રહેવા પામે છે. (૪) સાગર - ની જેમ ગંભીર હોવાથી શાનદત્ત
પ્રધાનમુનિ પોતાના સંયમની મર્યાદાને સ્વપ્નમાં પણ
છોડતા નથી. (૫) આકાશ – ની જેમ આલંબન વિનાનો હોય છે. (૬) તરૂગણ - સુખ દુ:ખમાં પણ પોતાની માનસિક વ્યથાને
પ્રર્દીત ક૨તો નથી. (૭) મ૨ ની જેમ એકસ્થાનમાં રહેતો નથી. (૮) મૃગ ની જેમ સંસારના ભયસ્થાનોથી ઉવિગ્ન હોય છે. (૯) પૃથ્વી ની જેમ સર્વે ખેઘમાં સંતાપોમાં સહિષ્ણુ હોય છે. (૧૦) કમળ કાદવથી ઉત્પન્ન થવા છતાં તેનો એકેય દુર્ગુણ
કમળમાં હોતો નથી. તેવી રીતે કામ ભોગોથી ઉત્પન્ન
છતાં પણ તેમાં લપાતો નથી. (૧૧) શવની જેમ સર્વત્ર પ્રકાશમાન હોય છે.