________________
૪૭૧
આવા પ્રકારનો મુન સમતા પ્રધાન હોવાથી સુમન બને છે. કોઈ પણ વૃક્ષને ફળ આવતા પહેલા પુષ્ય આવે છે. અને સંસ્કૃતમાં પુષ્પને સુમનસ કહેવાય છે. તેવી રીતે મોક્ષ ફળની પ્રાપ્તિ પહેલા સાધક માત્રને સુમનસ અર્થાત્ પવિત્રમન વાળા થવાની આવશયકતા છે. આવા સામાયિકમાં જ્ઞાનક્યિાનો સમાવેશ છે. માટે ક્રિયાને લઈ નોઆગમ જાણવો.
સૂઝાલાયક નિષ્પન્ન નિક્ષેપ
આગળ અનુગમ દ્વા૨નો ભાવાર્થ કહેવાશે ત્યારે આનું વિવેચન તેમાં સમાઈ જશે માટે અહીં વિવેચન કરવાની આવશ્યકતા નથી. જ્વળ સૂત્રના આ લાપક પૂર્વક જેમકે સમિષ સામયિ... ઉચ્ચારણનો ભાવજ સૂત્રા લાપક છે.
આ પ્રમાણે નિક્ષેપ દ્વા૨ સપૂર્ણ થયું.