________________
૪૨૧
વ્યવહાર નય
આ નય લોકવ્યવહા૨ની પ્રધાનતા વાળો છે. માટે પૂર્વોક્ત અવસ્થાઓમાં પ્રસ્થક શબ્દનો વ્યવહાર દેખાય છે. આ કારણે બન્ને નયો આ વિષયમાં તુલ્ય છે.
સંગ્રહ નય
સામાન્ય રૂપે સમસ્ત વસ્તુને ગ્રહણ કરતો હોવાથી જ્યારે તૈયાર થયેલ પ્રસ્થક, મેચ એટલે ભવાની વસ્તુઓથી પૂરિત થાય ત્યારે જ વસ્તુત: પ્રસ્થક શબ્દ વાચ્ય બને છે. માટે પૂર્વોક્ત બન્ને નયોથી આ નય શુદ્ધ છે.
સૂત્ર નય
પ્રસ્થકને પ્રસ્થક રૂપે માને જ છે, પણ ધાદિક મેય પદાર્થો પણ પ્રસ્થક છે. આમ ઋજીસૂત્ર માને છે. કેમ કે આ નય ભૂત અને વિષ્ટ ૫૨ નજ૨ ક૨તો નથી. ૫૨ન્તુ વર્તમાનને ષ્ટિગોચર કરે છે. એટલે કે, પ્રસ્થક પોતાના કાર્યમાં પ્રવૃત્ત થયેલ છે અને ધાદિક તેના વડે મપાઈ રહ્યાં છે, માટે આ નય વિશુદ્ધત૨ છે. જ્યારે શબ્દ નયો શબ્દ પ્રધાન હોવાથી શબ્દ પ્રમાણે જ અર્થોનો નિર્ણય કરે છે. આ ત્રણે નયોના મતમાં પ્રસ્થક સ્વરૂપના જ્ઞાનથી ઉપર્યુક્ત થયેલ જીવ પ્રસ્થક કહેવાય છે. કેમ કે આ નયો ભાવ પ્રધાન છે.' શબ્દ જે અર્થમાં રહેલ હોય છે તેને જ માનના૨ા આ નયો છે. એટલેકે જે રીતે શબ્દ વ્યવ્વસ્થત