________________
YO
વસ્તુને જાણવાના ઘણા અભિપ્રાયો જે નયમાં હોય તે નૈગમ નય કહેવાય છે. જોકેગમા: ચશ્યસ: નૈગમ:' આના અવિશુદ્ધિ, વિશુદ્ધ અને વિશુદ્ધતર જેવા ઘણા ભેળે છે. સંકલ્પિત વિષય છે પ્રસ્થક બનાવવું. તેમાં વિવલત પર્યાયરૂપે માને છે. જો કે અત્યારે પ્રસ્થા પર્યાય ઍહિત નથી. ફક્ત સુતારના સંકલ્પમાં છે. એટલે કે મનમાં તે વિષે સંકલ્પ માત્ર ફૂર્યો છે, જ્યારે જવાબ દેવાયો છે. નિષ્પન્ન થયેલા, પ્રસ્થકને માનીને, માટે સુતારનો
અભિપ્રાય વિશુદ્ધ નૈગમનયાયાનુસારી છે. કારણ કે પ્રસ્થક હજી કોઈ પણ અંશમાં ઉત્પન્ન થયો નથી તો પણ તેને લેવા માટે જઈ રહ્યો છે. તેથી કા૨ણમાં કાર્યનો ઉપચાર કરી આ પ્રમાણે જવાબ આપ્યો છે. ગમે તે દેશના લોવ્યવહારમાં આ જાતનો ભાષા વ્યવહાર જવામાં આવે છે. જ્યારે કાષ્ઠને છેદે છે, તે વિશુદ્ધ નૈગમ નય છે. કેમ કે પ્રસ્થક પ્રત્યે છેદનક્રિયા આશા કા૨ણ છે. માટે અહીં પણ કા૨ણમાં કાર્યનો ઉપચાર છે. જયારે પહેલાના જવાબમાં કાષ્ઠમાં અતિવ્યવહતા હોવા બદલ થોડી પણ આરસન્નત હતી નહી. જયારે બીજી વા૨ના જવાબમાં આશાતા દેખાય છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વની અપેક્ષાએ ઉત્ત૨ ઉત્તરભ જવાબોમાં વિશુદ્ધતા રહેલી છે. પ્રસ્થકને છોલવામાં વિશુદ્ધતર બૈગમ નય છે. પાછળના બે જવાબોમાંવિશુદ્ધત નૈગમ નય જાણવા.