________________
You
(૩) કરેલા કર્મોની અપવર્તના. (૪) કરેલા કમની ઉદ્વર્તના. (૫) કરેલા કર્મોનું સંક્રમણ કરણ.
સારાંશ કે મિથ્યાત્વના ગાઢ અન્ધકારમાંથી બહાર આવીને સખ્યત્વ, સમ્યગુદનના પ્રકાશમાં પ્રવેશ કરેલા આત્મામાં શમ્યજ્ઞાન અને સમ્યક્ષ્યાત્રિનો સર્વથા અદિતીય પુરુષાર્થ ખૂબ જરઘર બની જાય તો લાંબી મર્યાદવાળા કમેન ટૂંકી મર્યાદામાં પણ લાવી શકે છે. અત્યન્ત ચિકણા ૨સવાળા કમને ૨સહીન અથવા મદતમ ૨શવાળા પણ કહી શકવાની તાકાત આત્મામાં છુપાયેલી છે. બાંધેલા પાપકમેન પુણચકમોમાં પણ ફેરવી શકે છે. આવી રીતે પુરૂષાર્થ વાદના જોરે બાંધેલા તીવ્રતમ, તીવ્રત૨ અને તીવ્ર કમેન મદતમ, મદતર અને મન્દ પણ કરી શકાય છે. અન્યથા. (૧) સાતમી નરક ભૂમિમાં જવા માટે ઉપાર્જન કરેલા કર્મ
દલકોમાંથી ૪-૫-૬-૭, નરકોના કર્મના દલોનો
ક્ષય, શી રીતે કરી શક્યા હશે ? (૨) પાંચમી નરકમાં જવાની યોગ્યતા અને તૈયારીવાળો
ચંડકાક નાગરાજ આઠમાં સ્વર્ગે ગયો છે. તે તમે
સાંભળ્યું તો હશે જ ? (૩) આર્તધ્યાનના વિચારોમાં મન બનેલ કી યુગલ,
(પોપટ યુગલ) અરહંત પરમાત્માની અક્ષત પૂજાની શુદ્ધ ઉદીરણા વડે દેવ લોકમાં ગયું છે. તે તમે જાણતા