________________
૪૬૫
ભોગવ્યા વિના કમબો ક્ષય કરી શકતો હશે ?
સંસા૨ના બધાય શાસ્ત્રો, પંડિતો, મહાપંડિતો પણ કહે છે કે, કરેલા કર્મો ભોગવવા જ પડે છે; તો પછી તેના ક્ષયની વાતો શી રીતે સમજાતી હશે ? જબાવમાં જાણવાનું કે, બાપuદાઓની પરમ્પરાથી ચાલતી વ્યાવહ્મરિક ભાષામાં ઘણી વખતે મૂઢતા વિચા૨ હીનતા અજ્ઞાનતા અને સત્ય ભાષાને સમજવાની બેદ૨કારી કામ કરતી હોય છે. જયારે નિશ્ચયાત્મક સત્યતામાં સમ્યગ્રજ્ઞાન, વિચારકતા, મનનશીલતા અને જૈનાચાર પદ્ધતિને જાણવાની જિજ્ઞાસા કામ કરે છે. બેશક ! લાખો કરોડો માનવોને, શયોગવિયોગ દુ:ખદા૨દ્રય ધનહીનતા રૂપાહીનતા જ્ઞાનહીનતા આદિના કારણે માર્નાશક ત્રાક્સ ભોગવતા જોઈએ છીએ ત્યારે થોડીવા૨ને માટે લાગે છે. કે કરેલા કર્મો ભોગવવા જ પડે છે. આમાં કર્મવાદ, કર્મશાન્ત પણ થોડીવાર માટે સાક્ષી આપે છે કે કૃત કર્મો ભોગવ્યા વિના આત્મ પ્રદેશથી છુટા પડી શકતા નથી.
ખૂબ સમજી લેવાનું છે કે, ભગવાન મહાવીર સ્વામીના કર્મવાદ પ૨ ભાગ્યવાદનો પડછાયો છે જ નહીં પરન્તુપુરૂષાર્થ વાદનો પડછાયો છે. ખૂબ સારી રીતે સમજવાનું હશે કે સાતે કમનો ક્ષયોપશમ કે ક્ષય થાય છે, જ્યારે મોહકર્મનો ઉપશમ પણ થાય છે. એટલે કે જીવનમાં થોડીક પાપ ભીરુતા સંસા૨ પ્રત્યે ઊંતરનતા ઉદાસીનતા અને સંસારની માયાની ક્ષણ ભંગુરતાનો ખ્યાલ આવી ગયો હશે તો મોહકર્મનો