________________
(૩)તદુભય સમાવતાર તેમાં જેટલા દ્રવ્યો છે તે બધાય પોતાનામાંજ સમવતરિત હોવાથી આત્મ રામાવતાર કહેવાય છે. મતલબ કે, બધાય દ્રવ્યો ૨સ્વકય સ્વરૂપમાં વસ્તુ અને તેનું સ્વરૂપ અભક્ત હોવાથી આત્મ સમવતરિત મનાયા છે. આ વાત કેવળ નિશ્ચય મતથી જાણવી. જયારે વ્યવહાર ન પ૨ માં અર્થાતુ બીજા દ્રવ્યમાં સમવતરિત હોવાથી પ૨સમાવતા હોય છે. જેમ કુંડમાં બોર છે. એટલે કે, ચર્ધાપ બોર પોતાના આત્મસ્વરૂપથી પોતાનામાં સમસ્તૃતરત હોવા છતાં પણ વ્યવહા૨નયે પ૨માં એટલે કુંડમાં પડ્યાં હોવાથી પરસમાવતાર કહેવાય છે. તદુભયની વાત કરતાં કહે છે કે કટ, ભીંત, દેહલી, પટ્ટ આદિના ઘરમાં રહેલ સ્તંભ તંભ સ્વરૂપે આત્મભાવમાં અને ઘ૨માં અર્થાત્ પ૨માં હોવાથી તદુભય શમાવતા૨ કહેવાય છે. તદુભય સમાવતા૨ના ભેદમાં, આત્મસમાવતાર અને પરગ્સમાવતારનો સમાવેશ થઈ જાય છે, જેમ કે બોર. બો૨ના રૂપમાં હોવાથી પ૨ને સ્વતંત્ર માનવાની આવશ્યકતા નથી. માટે જ સૂત્રકારે બીજારૂપે આત્મ અને તદુભય રૂપે બે ભેદ બતાવ્યા છે.
સૌથી પહેલા આપણે જાણવાનું રહેશે કે. ચતુષષ્ટકા એટલે વજનમાં ચા૨ પલ પ્રમાણ.
ત્રિશિકા એટલે વજનમાં આઠપલ પ્રમાણ. ષોડશકા એટલે વજનમાં સોલ પલ પ્રમાણ. અષ્ટભાગક એટલે વજનમાં બત્રીસ પલ પ્રમાણ. ચતુર્ભાગકા એટલે વજનમાં ચોસઠ પલ પ્રમાણ.