________________
-
૫૧
સમાવતા૨ શામાં થશે ? આવી રીતે માનનો, માયાને, લોભનો સમાવતા૨ શામાં અને કંઈ પ્રક્યિાથી થશે ? આ પ્રક્યા જે કંઈ થાય છે. તે સાંખ્યોની પ્રકૃતિમાં કે વેદાન્તઓની માયામાં થતી નથી કેમકે તે બંને માયા અને પ્રકૃતિ સ્વત: જડ હોવાથી તે કંઈ પણ કરી શક્વાની નથી. જયારે સ્વાદના અન્તસ્તલ સુધી પહોંચીને સંસારના ભાવોને તથા તે ભાવોને સાનન્દ માનનારા જીવાત્માઓને પ્રત્યક્ષ કર્યા પછી જ તીર્થંકર પરમાત્માઓએ કહ્યું કે કમનો ભોક્તા જેમ જીવ છે. તેમ તેનો કર્તા પણ જીવ જ છે. કેમકે જે કર્તા હશે તે જ ભોક્તા બનશે. લસો ખાઘો જ ન હોય તો કાળું મોટું કોઈનો પણ શા માટે થવા પામશે ? તેવી રીતે કર્મોનો કર્તા કોઈ પણ ન હોય તો બળજબરી થી જીવોને કર્મોના ભોક્તા બનાવવા આના જેવું અસત્ય ભાષણ બીજું ક્યું ?
આ કારણે કમેન ક૨ના૨ મુક્ત થના૨ પણ જીવ છે. ખાણમાંથી નીકળેલી સુવર્ણ રેતને પણ પ્રક્રિયાવિશેષથી સોના૨ (GOLD SMITH) પણ સુવર્ણથી રેતને સર્વથા જૂર્ણ કરે છે. તેવી રીતે. મિથ્યાત્વ, અવિરત કષાય, યોગ અને પ્રસાદના કારણે જીવમાત્ર કમની રેતને ભેગી કરે છે. અને શમ્યકત્વ, વિરતિ, નિષ્કષાય. ઍમતગુપ્ત ધર્મ તથા જાગરણ દશાના કારણે નવા કર્મોનું સંવરણ પણ કરે છે અને નિર્જરણ પણ કરે છે.
ઔદયક (ઉદય નિષ્પા ) ભાવજન્ય ક્રોધ, માન, માયા, લોભ આદિ અર્થાત્ ક્રોધ આત્મભાવે ક્રોધમાં,