________________
૫૪
લોભાત્મક હોવાથી લોભનો રાગમાં, રાગ પણ મોહમાં, મોહ પણ કર્મ હોવાથી આઠે પ્રકા૨ની કર્મ પ્રકૃતિઓમાં અને કર્મ પ્રકૃતિઓ પણ ઔયિક અને ઔપર્શામાદિ ભાવમાં હોવાથી છ ભાવોમાં અને ભાવ જીર્ણાશ્રત હોવાથી જીવમાં અને જીવ પણ જીવસ્તિકાયનો ભેદ હોવાથી તેમાં સમવર્તારત જાણવો.
સાર્કાયકર્તાદનો સમાવતાર શામાં થશે ?
સાયિદિનો વિષય સુખ પૂર્વક સમજી શકાય તેવો હોવાથી તથા સૂત્રકારોની પ્રવૃત્તિ પણ વિચિત્ર હોવાથી સૂત્રમાં સાયિકની ચર્ચા કરી નથી. તો પણ સ્થાન શૂન્યતા રહેવા ન પામે તે માટે ટીકાકારે સાર્માયાદિના સમાવતા૨ની ચર્ચા કરતાં કહે છે કે, ઉત્કીર્તન નામક આનુપૂર્વીમાં ગણનાપૂવ્વમાં પૂર્વાનુપૂર્વી નામે સાર્યાયનો પ્રથમ નંબર અને પશ્ચાનુપૂર્વીના મતે છેલ્લો નંબ૨ જાણવો નામ પ્રક૨ણમાં ઔર્ણાયક છ નામો ગણાવ્યા છે, તેમાં સામાયિક શ્રુતજ્ઞાન રૂપ હોવાથી ક્ષાયોપર્શામક ભાવમાં સમવર્તાત થશે. ભાષ્યકારે પણ કહ્યું છે કે, સાયિક ચારિત્ર, શ્રુતજ્ઞાના વ૨ણીય કર્મના ક્ષયોપશમ જન્ય હોવાથી તેનો અવતા૨ ક્ષાયોપર્શામક ભાવમાં સુસંગત છે. ઔયિક ભાવમાં કર્મોનો ઉદયકાળ અને તેનાથી નિષ્પન્ન ભાવો ઉદયમાં વર્તતા હોય છે. જ્યારે સામયિકમાં કર્મોનો ઉદ્ય નથી પણ ઉદયમાં આવતાં કર્મોનો સમ્યાન પૂર્વક ક્ષય ક૨વાનો હોય છે. અને ઉદયમાં આવવાની તૈયારીવાળા કર્મોન દબાવી દેવાના ભાવ હોવાથી. સામયિકનો સમાવતાર ક્ષાયોપર્શામક ભાવમાં યુક્તિ સંગત છે. જીવના ભાવ સ્વરૂપ હોવાથી સાર્ણાયકનો ભાવ પ્રમાણમાં તેમાં પણ ગુણ પ્રમાણ