________________
૪૪૯
કાલ સમાવતાર
કાલ એટલે સમય જે નિશ સ્વરૂપે છે. અને પોતાનામાં આત્મ સમવર્તાત હોવા છતાં. તદુભય ભેદે, આર્વાલકામાં પણ સમવર્તારત છે, કેમકે આર્વાલેકામાં ઘણા સમયો સવિષ્ટ છે, આ ક્રમે આના કરતાં આણપ્રાણના સમયો અને તેનાથી પણ સ્તોક. લવ. મુહૂર્ત અહોરાત, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સ૨, યુગ, સો વર્ષ, હજા૨ વર્ષ લાખવર્ષ, પૂર્વાંગ, પૂર્વ ત્રુટિતાંગ યાતશીર્ષ પ્રહેલિકા સુધી જાણવું. આનો પણ સમાવતા૨ પલ્યોપમ, સાગરોપમ, ઉર્રાર્પણી, અવર્રાર્પણી પુદ્ગલ પાવર્ત, અતિત, અનાગત, સર્વોદ્દા સુધી જાણવું એટલે કે નાની વસ્તુ મોટી વસ્તુમાં સમવર્તાત થાય છે.
ભાવ સમાવતાર
ભાવનો સંબન્ધ આત્મા સાથે છે, જે અર્પાદકાળથી પ્રવાહ બદ્ધ અનન્તાનન્ત કર્મોની વર્ગણાથી બંધાયેલો છે. મતલબ કે, અસંખ્યાત પ્રદેશાત્મક આત્માના આઠ રૂચક પ્રદેશોને છોડી, એક એક પ્રદેશ ૫૨ જ્ઞાનાવ૨ણીયદિ એક એક કર્મની અનન્ત વર્ગણા ચોંટેલી છે. સત્તામાં પડેલી તે કર્મ સત્તા, અબાધા કાળને છોડી દીધા પછી ઉદયમાં આવતી હોય છે, ઉદીરણા ક૨ણ વડે પણ ઉદયમાં લાવી શકાય છે. આવી રીતેકર્મોના ઉદયકાળમાં તે જીવનને પણ ઔર્ધા૨ક ભાવવર્તતો હોય છે. તેમાંર્યાદ, મિથ્યાજ્ઞાન, મિથ્યાદર્શનનું