________________
૪૪૮
અર્ધમણીક એટલે વજનમાં ચોસઠ પલ પ્રમાણ. ણિકા એટલે વજનમાં ૧૨૮, પલ પ્રમાણ. બીજારૂપે ર્માણકાનો ચોસઠમો ભાગ ચતુર્વાષ્ટકા. બીજારૂપે ર્માણકાનો ૩૨,મો ભાગ ર્ત્યાશિકા. બીજારૂપે ર્માણકાનો ૧૬,મો ભાગ ષોઽશકા. બીજારૂપે ર્માણકાનો ૮, મો ભાગ અષ્ટ‚ગકા. બીજરૂપે ર્માણકાનો ૪, થો ભાગ ચતુર્થાંગકા. બીજારૂપે ર્માણકાનો અઘોઁભાગ અર્ઘર્માણકા. બીજારૂપે ર્માણકાનો અન્યૂન ર્માણકા.
સંભવ છેકેઆ વજનના નામો હશે ? હવે સૂત્રાનુસારે જાણીએ. ચતુર્વાષ્ટકા પોતાના સ્વરૂપમાં આત્મ સમવર્તારત છે. અને ત્રિંશિકામાં ૫૨સમવર્તાત છે. આ રીતે, ર્નાશિકા ષોઽશકામાં, ષોઽશકા અષ્ટíગકામો અને તે ચતુર્થાંગકામાં તે અર્ધમણિકામાં અને આનો પણ સમાવતાર ર્માણકામાં થવાના કારણે દ્રવ્યથી આ સમાવતાર તદ્યૂતરિક્ત જાણવો.
ક્ષેત્ર થી સમાવતાર
ભ૨ત ક્ષેત્રથી લઈ લોકપર્યન્ત ક્ષેવિભાગને એટલે કે, નાનું ક્ષેત્ર મોટામાં સમવર્તારત થાય. તે ક્ષેત્ર સમાવતાર છે. જેમકે ભરત ક્ષેત્ર, પોતાનામાં સમવર્તારત હોવા છતાં તદુભય ભેદે. જમ્બુદ્વીપમાં પણ અવર્તારત થાય છે. કેમકે ભ૨ત ક૨તા જમ્બુદ્વીપ વિશાળ છે. જમ્બુદ્વીપ પણ તિર્યક્ લોકમાં અને તે પણ લોકમાં સમવર્તાત છે.