________________
rs
અર્થાધિશ્વર
સાયિદિ અધ્યયનો જે મૌલિક અર્થ છે, તેને જ અધિકા૨ કહેવાય છે. જેમકે
સાવધયોગની વિર્ગત એટલે સાર્દાયક નામોચ્ચાર પૂર્વક ભગવંતોને વન્દન તે ચર્તુવંર્શતસ્તવ ૫૨મોપાદેય ગુરૂને વન્દન. તે વન્દન.
પાપોનું વિસર્જન એટલે પ્રતિક્રમણ.
પાપોત્પાદક શરી૨ની માયાનો ત્યાગ કાયોત્સર્ગ. નવા પાપોના દ્વાર બંધ કરવા તે પ્રત્યાખ્યાન. ઉપરોક્ત છ પદોની વ્યાખ્યા પ્રથમ ક૨ાઈ ગઈ છે.
સાયિદિમાં આદિ શબ્દથી સર્વે પઘેમાં અધિકા૨ અનુવર્તે છે. જેમ પુદ્ગıસ્તકાયમાં પ્રતિ૫૨માણુ મૂર્તત્વની અનુવૃત્તિની જેમ આ છપોમાં પ્રતિપદે અધિકા૨ સમાયેલો છે.
સમાવર
વસ્તુનો સ્વમાં. ૫૨માં, અને ત્તદુભયમાં સમવતરણ થવું તે સમાવતાર છે. નામ સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સ્વરૂપે તેના છ ભેદ છે. તેમાં નામ, સ્થાપના અને દ્રવ્યમાં જ્ઞતથા ભવ્ય શ૨ી૨ની વાતો દ્રવ્યાવશ્યકની જેમ જાણી લેવી. જ્યારે તતિરિક્ત દ્રવ્યસમાવતા૨ત્રણ પ્રકારે છે.
(૨)૫૨સમાવતાર.
(૧)આત્મસમાવતાર.