________________
૪૪
સર્વજગત શૂન્ય જેમણે માન્યું છે. તો પ્રતિ સમયે મનાશ જીવમાં કર્તૃત્વ નો અભાવ હોવાથી શૂન્યવાદની પ્રરૂપણા પણ શી રીતે કરી હશે ? આ બધા કા૨ણોને લઈને પ્રજિત થવું, મુંડાવું, ભોજનને માટે જવું, ઉપદેશ કરવો, ગામેગામ જવું, આ બધી ક્રિયાઓ કરવાનું પ્રયોજન રહેશે નહીં અને સંસારમાં ચાહે ગમે તેવા અકાટય વિદ્વાન હોય. વક્તા હોય, પંડિતો હોય તો પણ તે સો ગૃહસ્થાશ્રમમાં રહ્યા હશે ત્યાં સુધી ૫૨ણવાની ક્રિયા, ભોર્ગાવલાસની, કમાવવાની ખાવાની આદિ વ્યવહા૨ કર્યા પછી જ પ્રજિત થયા હશે ? આકાશમાંથી તો ભગવા વસ્ત્રો પહેરીને કોઇ આવ્યો નથી માટે ૫૨સમય વક્તવ્યતામાં કરિયાનો મોટામાં મોટો ઘેષ મોઢું ખોલીને બેઠેલા અજગર ની જેમ તમને તથા તમાશ વાદને ખાઈ જશે.
(૫) ઉન્માર્ગત્વ કોઇ પણ તત્વને નિર્ણય ગુરૂગમથી ન કર્યો હોય, ત્યારે તેમના બોલેલા વચનોમાં, વિશેધા ભાસ આવ્યા વિના રહેતો નથી. જેમકે ‘'ચર અચ૨ કોઇ પણ જીવને મારવો નહી, અને પ્રત્યેક જીવોને પોતાના આત્માની સમાન સમજનાચે ધાર્મિક છે.’'
આ પ્રમાણે કહ્યા પછી ત્રણ ઓછા છ હજાર (૫૭) પશુઓને અશ્વમેઘ યજ્ઞની વચ્ચે માવા જોઇએ. હોમવા જોઈએ, ઇત્યાદિ વચનોથી જણાય છે કે તેમના શાસ્ત્રોમાં પશુઓના લિદાનની વાત ભરી પડેલી છે. આના કા૨ણે જ શાસ્ત્રોના નામે સૌ કોઇને ઉન્માર્ગે
-