________________
જ0
અનર્થ છે. પ૨સમય એટલે જૈન શાસનથી વ્યતિ૨ત શાસન, ધર્મ, દર્શન, અનર્થક છે. અર્થાત્ અર્થ વિનાના હોવાથી પ૨ રામય વક્તવ્યતાને માનવાથી કંઈ પણ અર્થ સ૨વાનો નથી. “આત્મા નથી જ' આ પ્રમાણે સૌને માટે સ્વવિદિત આત્માનો પ્રતિષેધ કરવાથી તેમની વકતવ્યતા અર્થભૂત શી રીતે હોઈ શકે ? જૈનાચાર્યો તેમને પૂછે છે કે ! તમારે ચાં આત્માનો સર્વથા અભાવ જ હોય તો ગઘેડાના સીંગની જેમ તેનો પ્રતિષેધ કરવાનો અર્થ કયો ? કેમકે તમારા મતે આત્મા નથી. તાર્કિકોએ કહ્યું કે શરી૨માં હું નથી આ ચિતવન જ આત્માને શિઇ. કરે છે. કેમકે શરી૨ જૂદી વસ્તુ છે અને હું જૂદી વસ્તુ છે. આ વાક્ય જ દ્રવિડન્યાયે પણ સિદ્ધ કરે છે કે હું એટલે જ આત્મા બીજી વાત આ છે કે વસ્તુ સર્વથા અવિધમાન હોય તે માટે શંકા પણ કોઈને થતી નથી, જેમકે ગધેડાને શીંગ છે કે નહી આવી શંકા આજ સુધી કોઈને પણ થઈ નથી. જયારે આત્મા છે કે નહીં ? તેવી શંકા જયારે થાય છે તેનું કારણ આટલું જ છે કે દુનિયા ભ૨ના પંડિત મહાપંડિત, તાર્કિક, નાસિક, આતક સૌને માટે આત્મા
સ્વવિદિત છે." ખૂબ જાણી લેવાનું છે કે, તર્કો એક વસ્તુ છે. સિદ્ધાન્ત બીજી વાત છે અને સ્વાનુભવ સર્વથા જૂદી વાત છે.
આહાર, ભય, મૈથુન અને પરગ્રહ, આ ચારે પંજ્ઞાઓ જેને હોય તે બધાય જીવાત્માઓ જ હોય છે. કારણ કે,