________________
૪૩૮
વ્યવહાર હોય તેને સંબંધિત કરનારા હોવાથી તથા લોકમાં બધા પ્રકાશે રૂઢ હોવાથી તેના મતે ત્રણ પ્રકારની વક્તવ્યતા માન્ય છે. જયારે ઋજુસૂત્રનય વિશુદ્ધત૨ હોવાથી
સ્વસમય અને પ૨ સમયની વક્તવ્યતાને માન્ય કરે છે. ત્રીજી વતવ્યતાને માટે તે કહે છે કે, જે સ્વશમય વક્તવ્યતા છે કે તેમાં એટલે સ્વસમયમાં અન્તર્ગત છે અને પ૨સમય વક્તવ્યતા તે પ૨શમયમાં પ્રવિષ્ટ હોવાથી ત્રીજીને સ્વતંત્ર માનવાની જરૂરત નથી. સૂત્રોની ગતિ વિચિત્ર હોવાથી સંગ્રહ નયનો જૂથે ગણ્યો નથી. જયારે શબ્દનો શુદ્ધતમ હોવાથી કેવળ સ્વસમય વક્તવ્યતાને જ માને છે. બીજી બે ને માનવા તૈયાર નથી અથવા પ૨સમય વતવ્યતા નામની કોઈ વસ્તુ છે જ નહી.
સૂત્રકાર જ્યારે પ૨ શમય વક્તવ્યતા અને સ્વપ૨ સમય વક્તવ્યતાને માન્ય કરે છે. ત્યારે શબ્દ નયોને અમાન્ય કરવાની જરૂરત શા માટે પડી ? જવાબમાં જાણવાનું કે સૂત્રા૨ ઉદારમના હોવાથી તેમાં પણ પ્રસ્તુત સૂત્ર નવા નિશાળિયા જેવા શિષ્યોને જૈન શાસનમાં દઢ કરવાને માટે પ્રતિજ્ઞાબજી હોવાથી એક વાતને ભૂદા જૂદા પ્રકારે પણ માનવાની શક્યતા નકારી શકાતી નથી. પરન્તુ સિદ્ધાન્તની યથાર્થતા સુધી પહોંચડાવાનું કામ તો ટીકાકારનો છે. અને ટીકાકાર પણ શિબાન્ત માન્ય વસ્તુ સ્થિતિને કહેનારા હોય છે. અથવા સૂત્રકાર પોતે ઉદાર હોવા છતાં પણ સ્વસમયમાં ચૂસ્ત હોવાથી વ્યવહા૨ નયે વસ્તુનો નિર્દેશ કરી, પાછી લાલબત્તી પણ બતાવી શકવામાં પૂર્ણ સાવધાન હોય છે.