________________
૪૩૩
નૈમિતિક કાળને જાણે તે કાળજ્ઞાની વૈધકને જાણે તે વૈદ્ય આદિ જ્ઞાન સંખ્યા છે. ગણણ સંખ્યા
ગણવાની સંખ્યામાં એકની સંખ્યા જાણવી નહીં કેમકે એક ઘટને જોયો તો ઓ ઘટ છે તેમ સમજી જવાય છે. લેવડ દેવડમાં પણ એક રૂપીઓ સંખ્યા રૂપે ગણાતો નથી આ કારણે બે થી લઈ સંખ્યાની ગણત્રી થાય છે તે સંખ્યય - અસંખ્યય અને અનન્તરૂપે ત્રણ પ્રકારે છે. તેમાં કોઈ વસ્તુ સંખ્યય રૂપમાં છે બીજા અસંખ્યયેય રૂપમાં અને છેવટે અનન્ત રૂપમાં પણ હોઈ શકે છે. તેમાં જે સંખ્યય છે તેના જધન્ય ઉત્કૃષ્ટ અને અજધન્ય અનુત્કૃષ્ટરૂપે ત્રણ ભેદ છે. સારાંશ કે સંખેય પણ જધન્યથી તેનું પ્રમાણ કેટલું ? ઉત્કૃષ્ટથી કેટલું અને તે બનેની વચ્ચેનું પ્રમાણ કેટલું ?
જે અસંખ્યેય છે તે પરત્ત અસંખ્યય. યુફત અસંખ્યય અને અસંખ્યયા સંખ્યય રૂપે ત્રણ ભેદે છે તેમાં એક એકના જધન્ય ઉત્કૃષ્ટ અને અજધન્ય અનુત્કૃષ્ટ રૂપે ગણતા નવ ભેદ થયા આ પ્રમાણે અનન્તના પણ અસંખ્યાત જેમ અનન્ત પણ નવ ભેદે પત્તાનc, યુક્તાનન્ત અને અનન્તાન્તકમ, તેમાં પણ જધન્ય અને અજવોત્કૃષ્ટ રૂપે બે ભેટે છે. માટે આના જધન્ય - અજધન્યોત્કૃષ્ટ રૂપ આઠભેદ કઈ રીતે થયા. હવે આમાં પણ જધન્યથી સંખ્યયની બે સંખ્યા અને ત્રણ ચાર