________________
૪૩૪
આદિન્યોત્કૃષ્ટમાં લેવી ક્યાંસુધી ? તો કહે છે કે જ્યાં સુધી ઉત્કૃષ્ટથી સંખ્યય એટલે શંખેયનો અંત, અસંખ્યયનો અંત અને અનન્તનો પણ અંત આ કઈ રીતે.
જૈન શાશની આ ગણત્રી અતિસૂક્ષ્મ છે. જે બીજે ક્યાંય નથી શીર્ષ પ્રહેલિકા કરતાં પણ ઘણી વધારે સૂમ છે. ઉત્કૃષ્ટસંખ્યાં,
જંબૂતીપ પ્રમાણ ૧ લાખ યોજના
પ્યાલા ચા૨ ૧૦૦૦યોજન ઉડા વેદિકા સહિતશિલા સુધી શ૨શવના દાણાથી ભરેલો પ્રથમ પ્યાલો જેમાંથી એક એક દાણો તપ - સમુદ્રમાં નાખતા જયાં ખાલી થાય તે દ્વીપ સમુદ્ર પ્રમાણ અનસ્થત પ્યાલાની કલ્પના કરી પુન: સરસવથી ભરી ઉપ૨ મૂજબ એક એક દાણો નાખતાં જયાં ખાલી થાય તે દ્વીપ યા સમુદ્ર પ્રમાણ પુન: કલ્પવો અને બીજા શલાકા પ્યાલામાં દાણો-૧ નાખવો આમ પહેલો પ્યાલો ખાલી થતાં બીજા પાલામાં એક ઘણો નાખતાં તે પૂર્ણ થાય એટલે બીજે ખાલી કરવો તે ખાલી થતાં ત્રીજા પાલામાં એક ઘણો નાખવો. આમ પહેલા પાલાથી બીજો પાલો ભરવો બીજે ખાલી થતાં એકેક દાણો ત્રીજામાં નાખી ત્રીજો ભ૨વો. ત્રીજે ભરાઈ જતાં તે ખાલી કરી એકેક ઘણો ચોથા પ્યાલામાં નાખી તે ભરવો ચોથો પ્યાલો ભરાયા પછી ભરાયેલો રાખવો પછી ત્રીજો પ્યાલો ભરાતાં તે ભરેલો રાખવો પછી બીજા પાલો ભરાતાં તે ભરેલો રાખવો અને છેલ્લો