________________
૪૩૫
અનવસ્થિત જયાં ખાલી થયો હોય તે દ્વીપ સમુદ્રના માપ પ્રમાણે કલ્પી તે ભ૨વો આમ ચાર પ્યાલાના સરસવનો ઢગલો અને ત્રણ પ્યાલા દ્વારા તપ- સુમુઢમાં નાખેલા સરાવનો સાથે ઢગલો કરી એક દાણો ઓછો ક૨વો તે ઉત્કૃષ્ટ સંખ્યાનું જાણવું.
ભાવ શંખ
આયુષ્ય તથા પ્રાણાદિને ધારણ કરનારા, શંખગતિ શંખનામ અને ગોત્ર આદિથી તિર્યંચ ગતમાં ૨હેનારા Aજિયાદિ જાતિ, ઔઘરક શરીર અને અંગોપાંગ તથા નીચ ગોત્રના લક્ષણ યુકત ગોત્રકર્મન વેદનારાજીવો ભાવશંખ કહેવાય છે.
. આ પ્રમાણે પ્રમાણદ્વાર પૂર્ણ થયું અને ક્રમ પ્રાપ્ત વકતવ્યતા દ્વા૨ની ચર્ચા કરાશે. વાવ્યતા એટલે શું ?
જયાં સંભાવના દેખાય, ત્યાં અધ્યયનાદિમાં સ્થિત પ્રતિ અધ્યયનનો અર્થાત્ શાસ્ત્ર વચનનો જે અર્થ થતો હોય તેનું કથન કરવું વ્યાખ્યાન કરવું તેને વફતવ્યતા કહેવાય છે. જે સ્વસમય વતવ્યતા, પ૨સમયવકતવ્યતા અને સ્વપ૨સમય વકતવ્યતા રૂપેત્રણ ભેદે છે. આવિષયને સ્પષ્ટ કરીએ. (૧) સ્વસમય વક્તવ્યતા - સમયનો અર્થ સિદ્ધાન્ત
છે તેનું કથન કરવું. જેમકે ધર્મસ્તકાયાદ