________________
૪૨૮
વિશાલ, હાથ રિધ જેવા લાંબા અને મજબુત, વક્ષ:સ્થળ શ્રીવત્સ લાંછનથી યુક્ત, દુંદુભીના નાદ જેવો તેમનો ઘોષ છે અવાજ છે. અહીં તીર્થંકરોની છાતી હાથ વક્ષ:સ્થળ અને નિર્દોષને કપાટ, પરિધ, શ્રીવત્સ અને ટુંકુંભીની ઉપમા દેવામાં આવી છે. આમાં પ૨માત્માની છાતી સસ્તુ છે અને કપાદિ પણ સત્ છે.
-
બીજા ભંગમાં સસ્તુને અસદ્ધ્વસ્તુ સાથે ઉમિત ક૨વાનો આ બીજા ભાગમાં દેવ, ના૨ક, મનુષ્ય અને તિર્યચનું આયુષ્ય પલ્યોપન અને સાગરોપમ પ્રમાણ છે. આમાં ના૨કાદિનું આયુષ્ય સરૂપ છે અને પલ્યોપાદિ અસરૂપ છે કેમકે યોજન પ્રમાણ પલ્યમાં નાંખી દીધેલા બાળાગ્રોની પરિકલ્પના માત્રથી કલ્પિત છે. ના૨કર્તાદનું આયુષ્ય ઉપમેય છે. અને પલ્યોપમર્યાદ ઉપમાન છે. આ રીતે ઉપમા દેવાથી તેમનાં આયુષ્યનું મહત્વ વધી જાય છે. તે આ પ્રમાણે ન૨ક ગૃતનું આયુષ્ય ૩૩, સાગરોપમનું છે. સાગરોપમ એટલે ૧૦ કોડાકોડી પલ્યોપમ સાગરોપમ કહેવાય છે. આવા ૩૩, સાગરોપમ આ વાતને સાંભળ્યા પછી ભવ્યાત્માને થાય કે હાય રે ! પાપો ક૨વાથી આટલા સાગરોપમો સુધી ન૨ક ભૂમિમાં રહેવાનું ? આમ વિચાર કરતાં માણસ પાપોથી પાપ ભાવનાઓથી પાપ ચેષ્ટાઓથી ભયગ્રસ્ત થાય છે.
= १
અસદ્ભુત વસ્તુને સાથે ઉર્પામત કરવાના ત્રીજા ભંગ