________________
YE
માટે જાણવાનું કે – હાડકાઓને ધ્રુજાવનારી અને શરીરને કમ્પાવનારી પોષ માસની ઠંડી મોસમ પછી, ઋતુઓની શણી જેવી વસઋતુ આવે છે. જે બધી ઋતુઓમાં સૌને આનન્દ ઘયક હોય છે. તે સમયે કુદરતની ચર્ચા શક્તના કારણે વૃક્ષોના જૂના પાંદડ્ઝ જીર્ણશીર્ણ થઈ ખ૨વામાંડે છે, અને નવી કુંપલોનું આવાગમન થાય છે. અનિત્ય, વિનશ્વ૨ અને ક્ષણિક સંસારના સંચાલનની આ વિચિત્રતા છે કે, સંસા૨ની આંખે દેખાતી એકેયે વસ્તુ એકજ રંગમાં સ્થિતિમાં કે રૂપમાં કોઈ કાળે એક સમાન રહેવા પામતી નથી. માટે જ કહેવાયું છે કે શરીર અને તેની માયા અનિત્ય છે, વૈભવ એટલે યુવાવસ્થા, ગુલાબી ચેહરા, અને શ્રીમંતાઈ પણ શાશ્વતી નથી પણ વિજળીના ચમકારા જેવી છે, યમરાજની સવારી અથવા આયુષ્ય કર્મની મર્યાદાનો અન્ત રાહ જોઈને જ બેઠો છે માટે ધર્મ ભાવના ધાર્મિક જીવન સત્યમયી અને સઘચારી સમ્પન યુવાવસ્થા જ શશસ્વતી છે. એટલે કે જીવનને અમૃત તત્ત્વ અપાવનારી છે. અન્યથા કવિઓની કલ્પનાનું અમૃત ગોતવા છતાં પણ ક્યારેય અને ક્યાંયથી પણ મળવાનું નથી. તે
બાહાણ સૂત્રોમાં પણ ઈવે બ્રહાઓ, ઢગળબંધ થયા અને મર્યા છે. તે ઓના નશીબમાં પણ અમૃત પાન હતું નહીં તો આપણ જેવાની શી વાત કરવાની ? માટે કવિઓની કલ્પનાના ચક્રાવે ચઢી, અમૃતને ગોતવામાં, કામધેનુને