________________
૪૫
પ્રકારે કરવામાં આવશે. જેનાથી વસ્તુ પરિછેદિત કરાય તેને સંખ્યા કહેવાય છે. સૂત્રમાં સંખ શબ્દ પડ્યો હોવાથી તેના સંખ્યા અને શંખ આ બન્ને અર્થો થાય છે. જેમ કે ગો શબ્દા પશુ, ભૂમિ, અપ વાણી, કિરણ આદિ અર્થાં થાય છે. તેમ સંખના પણ સંખ્યા અને શંખ અથૅ સુસંગત છે. અર્થાત્ જેની જ્યાં ઉપયોગિતા હશે. ત્યાં બન્ને અર્થોની સમીક્ષા થશે. નામ અને સ્થાપના સંખ્યાનો નિક્ષેપ આવશ્યકની જેમ જાણવો. દ્રવ્યના જ્ઞ અને ભવ્યથી વ્યતિરિક્ત દ્રવ્યશંખના ત્રણ ભેદ છે. એક વિક, બદ્રાયુષ્ક અને અભિમુખ નામગોત્ર જે જીવ પોતાના વર્તમાન ભવ (શરીર)ને છોડીને સીધેસીધો, ીન્દ્રિયાન્તર્ગત શંખ યોનિમાં ઉત્પન્ન થાય. યર્ધાપ શંખના આયુષ્યનો બંધ કર્યો નથી. તો પણ ચાલુ ભવના જન્મદિનથી લઇ તે એક ર્ભાવક શંખનો જીવ કહેવાશે. જે જીવે શંખપ્રાયોગ્ય આયુષ્ય કર્મ બાંધી લીધું હોય તે બાયુષ્ય કહેવાશે. અને શંખભવને પ્રાપ્ત જન્તુઓને અવશ્ય જધન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તમુહૂર્ત માત્ર વ્યવધાન પછી શંખ નામકર્મનો ઉદય આવશે, તે દ્વીન્દ્રિય તિકર્મ નીચગોત્રકર્મ આદિ કર્મોન લઈને અભિમુખનામ શંખ કહેવાશે. આગળ જઈ આ ત્રણે પ્રકા૨ના જીવો ભાવશંખમાં પરિણત થઇ જશે. આ ભેદ ભવ્ય અને જ્ઞ શરીરથી તિરિક્ત દ્રવ્યશંખનો જાણવો.
૨, ૩, ૪, ૫, ભવે શંખોનેિ પ્રાપ્ત કરનારને