________________
૩0
સંસ્થાનગુણ, આ બધાય આજીવતત્ત્વના ભેદ છે, છતાં તે વડે વસ્તુની જાણકારી થાય છે કે, આ વસ્ત્ર સફેદ છે, લાલ છે, આની સુગંધ શુભ છે અને તેની દુર્ગન્ધ મારતી, આમાં મીઠોશ વધારે આમાં ઓછો, યાવતુ આ ખારો ખાયે તીખો કડવો છે. આનો સ્પર્શ ખરબચડો છે, મુલાયમ છે અને આ આકાર લાંબો, ગોળ આદ છે. આ માણસ કાળા રંગનો છે અને સફેદ છે અને આ કંઈ લાલરાવાળો છે આનું માથું ગોળ છે, ત્રિબુણીઓ છે. ઈત્યાદિ વણ વડે વસ્તુ ઓલખાય છે.
જીવ ગુણપ્રમાણ ત્રણ ભેટે છે.
જ્ઞાન ગુણપ્રમાણ. દર્શન ગુણપ્રમાણ.
અને ચા૨ત્ર ગુણપ્રમાણ. સારાંશ કે , આ ત્રણે ગુણો જીવ ના છે, અજીવના નથી. તેથી આ ગુણો વડે માણસની ઓલખાણ થાય છે.
જ્ઞાનરૂપ ગુણ, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમથી ચાર પ્રકારે છે. (૧) પ્રત્યક્ષ – પોતાના જ્ઞાનવડે અથેન - પદાથન પ્રાપ્ત કરે તે અક્ષ એટલે જીવ કહેવાય છે. અથવા સર્વે અથન જાણે તે જીવ છે.
પ્રાપ્ત થયેલા પદાર્થોને આશ્રિત કરે, સ્વીકાર કરે