________________
XOS
દર્શન ગુણ પ્રમાણ:
ચક્ષુદર્શન ગુણ પ્રમાણ, અચક્ષુદર્શન ગુણ પ્રમાણ, અવધિદર્શન ગુણ પ્રમાણ અને કેવળદર્શન ગુણ પ્રમાણ રૂપે ચાર ભેદ છે. આઠે કર્મોમાં દર્શનાવરણીય કર્મ બીજા નંબરે તથા ઘાતકર્મ સ્વરૂપે છે. પ્રાય: કરી આત્માની શપૂર્ણ શકતઓનો ઘાત કરે. એટલે કે સર્વશકિત શમ્પા આત્મા પણ આ કર્મોના કારણે શક્તહીન બને, લાચાર બને, કિંકર્તવ્યમૂઢ બને. તેમાં ઘાત કર્મો પ્રધાનતયા કામ કરે છે. આ કારણે જ ૭ લાખ પૃથ્વીકાયકો, ૭ લાખ અપકાયકો ૭ લાખ તેજશકાયકે, ૭ લાખ વાયુકાયકો ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિ કાયક. ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાયો. ૮૪, લાખ છવાયોનિમાંથી પર, લાખ છવાયોનિના જીવોને અચક્ષુરિન્દ્રિય કર્મનો પ્રબળ ઉદય હોવાથી, સ્પર્શનેન્દ્રિયને છોડી નાક, જીભ, ચક્ષુ અને કાન નામની ચારે ઈન્દ્રિયોનો સર્વથા અભાવ હોય છે. બે લાખ બે ઈન્દ્રિય જીવોને નાક ચક્ષુ અને કાન ઈન્દ્રિયોનો અભાવ હોય છે. આ પ્રમાણે પ૮ લાખ જીવો યોનિના જીવોને ચક્ષુ અને કાન હોતા નથી. કારણ કે પૂર્વભવમાં મિથ્યાત્વના જોરે ઉપાર્જિત નિકૃષ્ટતમ પાપો. અરાંક્યાત જીવો સાથે લેવડ દેવડમાં, વિષયવાસનામાં, જે પદ્ધતિએ વૈરાનુબન્ધ કર્મો કર્યા છે. તેને ભોગવવાને માટે એકેન્દ્રિય અવતાર અનવાર્ય હોય છે. અનાદિ અવ્યવહા૨ શશમાંથી નીકળીને આવેલા પૃથ્વીકાયાદિમાં ઘટિત નથી. તેમના જીવનમાં