________________
૪૦૪
કર્કશતાને પ્રાપ્ત થયેલા પંડિતજીના મનમાં ગુપ્ત રીતે રહેલી શંકાઓને આઠ વર્ષની ઉમ્રના મહાવીર સ્વામીએ મટાડી ત્યારે જ જગતના જીવો જાણી શક્યાં હતાં કે મહાવીર સ્વામી જેવો બ્રહ્મજ્ઞાની બીજો કોઈ નથી જે ભણ્યા નથી છતાં જ્ઞાનના સાગર છે. આ કારણે જ ઈશ્વ૨ શરીરથી લોકવ્યાપી નથી પણ જ્ઞાનથી લોક વ્યાપી છે. જે યથાર્થ છે.
ગણધશે, હજી જ્વળજ્ઞાનના માલિક ન થવાના કારણે જ્ઞાનાતિશય વિનાના હોવાથી અર્થનો આગમ તેમના માટે અનન્તર છે. સમવસરણમાં બિરાજમાન થયેલા અરિહંતોના શ્રીમુખેથી પ્રસૂત આગમની વાણી સાંભલ્યા પછી જ આગમનું જ્ઞાન થાય છે. માટે અનન્તરાગમ અને
અહલ્વત્ર પ્રસૂતં ગણધર ચિતે દ્વાદશાંગં વિશાલમ્' આ ન્યાયે સૂત્રોને દ્વાદશાંગીમાં ગૂથનાશ હોવાથી સૂત્રો તેમને આત્માગમ છે. અને અર્થ અનન્તાગમ છે. જબૂસ્વામીને સૂત્રનું અનન્તાગમ છે. કેમ કે તીર્થંકરભગવંત પાસેથી તેમને મલ્યું નથી. પણ પોતાના ગુરૂ પંચમ ગણધર શ્રીસુધર્માસ્વામી પાસેથી મલ્યું છે. જ્યારે પ્રભવસ્વામીને તે જ્ઞાન પ૨૫શગમ છે.
સમવસરણમાં શયોગી (કેવળજ્ઞાની) પરમાત્મા, પોતાના ભાષાવર્ગણાના કર્મોન (પુગલોને )ક્ષય પમાડવા માટે તથા ભવ્ય જીવોના કલ્યાણ માટે દેશના આપે છે. મતલબ કે શંકલ્પત ભાષા હોઠ, દાંત, તાલુ. મસ્તષ્ક