________________
хоч
અનેજિવા સાથે ટકરાઈને બહાર આવે છે. માટે જગતભ૨ના બધાય શાસ્ત્રો, આગમો, પુરાણો બાઈબલ અને વેદો પણ પૌરુષેય છે એટલે કે પુરૂષ વિશેષથી ઉદ્ભૂત થાય છે અને શ્રોતા પોતે પોતાના કાન વડે સાંભળે છે. "શબ્દગુણમાકાશ' પ૨સ્તુ નાના મોટા પાઠત અપઠત છેવટે ૨બારીનો છોકશે પણ સમજે છે કે શલ્વે ક્યારેય પણ વરસાદની જેમ આકાશમાંથી પડતાં નથી. પણ માણસના મોઢામાંથી બહાર આવે છે. શબ્દમાત્ર પુદ્ગલ હોવાથી પૌદ્ગલિક કહેવાય છે અને જે પુદ્ગલ છે તેનો અવરોધ થઈ શકે છે. માટે ટી.વી.માં, હીલ્મમાં, શેનો ગ્રાફમાં, તેને પકડી શકીએ છીએ. ગુણ ક્યારેય પણ ગુણીને છોડતો નથી. તો પછી તેને પકડમાં શી રીતે લઈ શકાશે. ઈત્યાદ કારણોને લઈ શબ્દો ચાહે વેદમાં હોય કે બુદ્ધના કે જૈનાગમમાં હોય તે કદિ પણ અપૌરુષેય હોઈ શકે જ નહીં. તથા અપૌરૂષય શળે પ્રામાણિક, ન્યાધ્ય કે ધર્યું પણ હોઈ શકે નહીં. વેલ્વેને અપૌરુષેય માનવામાં મોટામાં મોટો દોષ એ થયો છે કે માંસાહારીઓ દ્વારા તેમાં માંસના મંત્રો, મૈથુન કર્મના મંત્રો ઘુસેડી દેવામાં આવ્યા છે અને આ બધાય મંત્રી ઈશ્વરના નામે ચઢી ગયા. માટે જ રાગદ્વેષના ક્ષયપૂર્વક આપ્ત બનેલા અરિહંત પ૨માત્માઓનું આગમ જ પ્રમાણ કટિમાં અગ્રેસ૨ બનવા પામે છે. જેમાં પશુઓના બલિદાન, અશ્વમેઘ, નરમેઘ આદિ ક્રૂર હત્યાઓનો એક પણ મંત્ર નથી.