________________
૪૧૧
ક્ષમતાવાળો હોવાથી તે ઘટને જોઈ શકે છે. પણ તે કેવા રંગનો છે ? તેને વિચારવાની તાકાત અવધિજ્ઞાનમાં નથી.
જ્યારે મન: પર્યવજ્ઞાન માનસિક પરિણામોને જાણવાની ક્ષમતા રાખે છે. માટે આ જ્ઞાન વિશેષ પ્રકારે જ થાય છે.
ચારિત્ર ગુણપ્રમાણ :
સામાયિક ચારિત્ર ગુણપ્રમાણ છેદોષસ્થાનીય ચારિત્રગુણ પ્રમાણ, પરિહા૨ વિશુદ્ધ ચારિત્ર ગુણપ્રમાણ સૂમસમ્પરાય ચારેત્ર ગુણપ્રમાણ, અને યથાખ્યાત ચારિત્ર ગુણપ્રમાણ સ્વરૂપે શમ્યા૨ત્રના પાંચ પ્રકાર કહેવાયા છે.
ચારિત્ર એટલે શું ?
ચતુર્ગતિરૂપ સંસા૨વર્તી જીવમાત્રને કર્મવશ, મનોયોગ, વચનયોગ અને કાયયોગની વિધમાનતા રહેલી જ છે. અને જ્યાં જ્યાં આ ત્રણે યોગો હોય છે. ત્યાં ત્યાં તેના વ્યાપાશે પણ નકારી શકાતા નથી, પરન્તુ પ્રશ્ન આ છે કે વ્યાપાર કેવો કરવો ? મનુષ્યત૨ સૃષ્ટિને માટે તો કંઈ પણ કહેવાનો અર્થ નથી. કારણ કે તેઓ કર્મોના ફ્લેશોમાં ગળખુબ થયેલા છે. યદ્યપિ મનુષ્યો પણ કર્મફ્લેશોના કારણે વૃત્તિ (માનસિક વ્યાપારી પ્રવૃત્તિ (શારીરિક વ્યાપારી) વાળા છે. તો પણ તેમની પાસે