________________
૪૦૩
આત્માગમ છે. મતલબ કે શુદ્ધતમ તિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં પૂર્ણ બ્રહ્મલોક (૧૪ ૨જી પ્રમાણ) તેમના માટે પ્રત્યક્ષ હોય છે. માટે જ જ્ઞાનની ષ્ટિએ તેમનાંમાં સર્વર્યાપત્વ માનવામાં વાંધો નથી. પણ ભગવાનના મોઢામાં પૂર્ણ બ્રહ્માંડના સમાવેશની કલ્પના અયથાર્થ એટલા માટે છે કે, આંખ પણ ન પહોંચી શકે તેટલા મોટા સમુદ્રો, ઉલ્લંઘી ન શકાય તેટલા મોટા પર્વતો, નદીનાળાઓ, આંબલી, પીપલ અને વડના તોતિંગ ઝાડો ભગવાનના મોઢામાં શી રીતે સમાવિષ્ટ થવાના હતા ? આ કા૨ણે જ જૈન શાસને કહ્યું કે, બાલકોને ગમારોને, પંડિતોને પણ હસવું આવે તેવી કપોલર્કાલ્પત કલ્પના ક૨વાથી ભગવાનની તિત કે પ્રશંસા થતી નથી પણ મશ્કરી થાય છે અને આ૨ાધ્યપદ પ્રાપ્ત ભગવાનની મશ્કરી કરાવવાથી માણસ ધાર્મિક નથી બનતો પણ પાખંડી બને છે. હિંસાના નામે ઘેટા, બકરા, પાડા, ગાયોના માંસને આરોગનાર બને છે અને રિષ્ઠ પદાર્થોને પચાવવા માટે શરાબ પાન કર્યા વિના અને તેના નશામાં બેભાન બની ૫૨સ્ત્રીગમન કે વેશ્યાગમન કર્યા વિના બીજો માર્ગ કયો ?
આર્થિક આત્માગમ ના મર્દાલક હોવાથી વર્ધમાન કુમા૨ને (મહાવી૨ સ્વામીને) ભણાવવા માટે નિશાળે મૂકવામાં આવે છે. પૂરી જીન્દગી સુધી પોતાની પાડશાળામાં ન ગણાય તેટલા રાજકુમારો; શ્રીમંતપુત્રો અને પ્રચંડ ર્બાના વા૨૨દા૨ વિદ્યાર્થીઓને ભણાવીને તીવ્રતિતીવ્ર બુદ્ધિની