________________
૩૮
સંબંધિત છેઆમ ધૂમાડારૂપ લિંગથી એટલે નિશાનથી પોતાના ઘરના ૨સોડાની જેમ અંગેની ચિંદ્ધિ થાય છે. માટે અન્યથાડનુપપત્નત્વ હતો. લક્ષણમ્ I' અર્થાત્ ધૂમાડાની સાથે અનનો અવિનાભાવસંબંધ છે. માટે તર્કક ભાષામાં બોલાય છે “યત્ર યત્ર ધૂમ: તત્ર તત્ર અને જ્યાં ધૂમ છે ત્યાં અને હોય જ. “યત્ર યત્ર જીવ: તત્ર તંત્ર ઉપયોગ વક્વમું જ્યાં જ્યાં જીવ છે ત્યાં ઉપયોગ હોય જ છે. અર્થાત્ ધૂમથી જેમ આંનેની શિજિ નિશ્ચિત્ત છે. તેમ ઉપયોગ લક્ષણથી જીવની ચિંદ્ધિ થાય છે.
પૂર્વવતુ અનુમાન એટલે શું ?
થોડા કે વધારે સમય પ્રથમ વિશિષ્ટ પ્રકારના ચિહનથી ઉપલબ્ધ થઈ હોય તેના ઉપરથી વસ્તુનો નિર્ણય ક૨વો તે પૂર્વવત્ અનુમાન છે. ચિહનને જોઈ લીધા પછી વસ્તુને ઓલખી લેવી જેમ કે બાલ્યાવસ્થામાં એક માતાનો પુત્ર પ૨દેશ ગયો. લાંબા સમયે તે ઘેર આવ્યો. ત્યારે તેના શરીર પર અમુકચિનને જોઈ માતાએ પુત્રને ઓલખી’ લીધો. તો આ ઓલખાણમાં નાની ઉમે પુત્રના શરીર પર. ૧. જન્મતાં જ કોઈ ક્ષત હોય. એટલે કે ગમે ત્યારે પણ
ઓલખી શકાય તેવો ચિહન હોય. ૨. કૂતરા આદિ જનાવરે કરડ્યા પછીનો વ્રણ હોય. ૩. કાળા અડદના દાણા જેવો મળ્યો હોય.