________________
૩૬
ઈન્દ્રિયોના આવરણીય કર્મોના કારણે તે જીવોના અવગ્રહઈહા, અવાય અને ધારણા પણ અસ્પષ્ટ ૨હેતાં તેમનું મતિજ્ઞાન પણ શુદ્ધ બનવાનું નથી.
પૂર્વભવમાં મતિજ્ઞાનની થોડીઘણી પણ ઉપાશના કરીને અવતરેલા ભાગ્યશાળીઓ પણ, યદિ આ મનુષ્યભવમાં સાવધાન રહેવા ન પામ્યા, તો મોહકર્મના પ્રબલ ઉદયના કારણે પોતાના આન્તર અને બાહ્ય જીવનમાં, શુભલેશ્યાઓના સ્થાને ધીમેધીમે અશુભલેશ્યાઓનો જે વધતો જશે. પરિણામે કુટિલતા, ભયગ્રસ્તતા. દૈન્યવૃત્તિ, લોભ, ધર્મઅનાદ૨, કામદેવ અને ક્રોધના આવેગો વધવાના કારણે જીવનમાં પુરૂષાર્થ નામનું તત્ત્વ પણ અલવિદા લેશે.
'कुटिलताभये दैन्यं लोभो धर्मस्यहीनता कामक्रोधौ दयाहानिः मतिदोषा प्रकीर्तिताः ।
(સ્વતીય શો:) નોઈન્દ્રયથી એટલે ઈન્દ્રિયોની શહાયતા વિના જ જે જ્ઞાનગુણ ઉત્પન્ન થાય તે, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને જ્વળજ્ઞાનરૂપે ત્રણ ભેટે છે.
સદ્ગણો ક્યારે ય આકાશમાંથી ટપકતાં નથી પણ તેમને પ્રાપ્ત કરવાની જિજ્ઞાશા થાય તો આત્મપુરૂષાર્થથી જ શગુણો પ્રાપ્ત થવાના છે. અવધિજ્ઞાનાદિ ત્રણે જ્ઞાનો શાંથી ઉત્પન્ન થશે ? જવાબમાં જૈનશાશને કહ્યું કે, તેને આવ૨નાશ
અવધિજ્ઞાનાવરણીય,