________________
૩૯૫
શ્રોત્રેય ચક્ષુરિન્દ્રિય ધ્રાણેન્દ્રિય જિન્દ્રિય સ્પર્શેન્દ્રિય
- શ્રોત્રેજિયાવરણીય કર્મ. - ચક્ષુરિન્દ્રિયાવરણીય કર્મ. – ધ્રાણેન્દ્રિયાવરણીય કર્મ. - જિજયાવરણીય કર્મ. - સ્પશબ્દયાવરણીય કર્મ.
ઉપર પ્રમાણે પાંચે ઈન્દ્રિયો દ્વારા થતાં જ્ઞાનને રોકવામાં, અસ્પષ્ટ અને સંદિગ્ધજ્ઞાન થવામાં. વિપરીત કે મિથ્યાજ્ઞાન થવામાં શ્રોત્રેન્દ્રિયાવરણીયદિ કર્મો કામ કરે છે. કર્મો જડ છે, છતાં ચૈતન્યસ્વરૂપી અને અનન્ત શકિતના માલિક આત્માને સ્પષ્ટ શામ્યગજ્ઞાન થતું નથી. પરિણામે મોહકર્મના નશામાં બેભાન બનેલો આત્મા ઈજયાધીન બની કષાયાધીન બનવા પામશે. અને કષાયી આત્મા પોતાના મન-વચન અને કાયાએ કયારેય પણ એકાગ્ર કરી શકવાનો નથી. અને જેના યોગો (મન,વચન, કાયા) એકાગ્ર નથી. તેમનાં જીવનમાં બાર ભાવના અને મૈત્રી આદિ ચારે ભાવનાનો ચમત્કાર પણ સર્જતો નથી. આવી સ્થિતિમાં તેઓના ભાગ્યમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી અરેફત બીજું કંઈ પણ શુભાનુષ્ઠાન, શુદ્ધભાવ, શુભભાવ, ભાવયા, ભાવદાન, ભાવત્યાગ અને ભાવ સંયમ આદિ ઉમઘતત્ત્વોનો સ્પર્શ પણ આત્મા કરી શકવા સમર્થ બનવાનો નથી.