________________
૪
વિલંગાનના પડદા ખસતા જશે અને સમ્યગદર્શનની પ્રાપ્ત થતાં તે જ્ઞાન શમ્યગજ્ઞાન બનતાં વાર કરતો નથી. મતલબ કે, મિથ્યાત્વ અવસ્થામાં જે જ્ઞાન હતું તેમાંથી પૌદ્ગલિક એટલે વૈષયક અને કાર્ણાયક વારાના મટતી જશે અને આધ્યાત્મિકતા વધતી જશે. ફળ સ્વરૂપે ઈન્દ્રિયોના, મનના, શરીરના અને જીવનના વિકારો શાન્ત થશે અને તેમ થતાં સ્વચ્છ એટલેનર્વિકારી બનેલી ઈજશે દ્વારા થતું જ્ઞાન પણ શમ્યગુ થશે.
ઈન્દ્રતીતિ ઈ: એટલે જીવને જેના માધ્યમથી જ્ઞાન થાય તે ઈન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે એટલે કે આત્મા નામના શેઠને જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે ઈન્દ્રિયો શબલ સાધન છે.
શંસા૨ભ૨માં વિષયો પણ પાંચ જ છે. જે કામભોગને નામે પ્રસિદ્ધ છે. ચક્ષુ (આંખ) અને કાન. આ બે ઈન્દ્રિયો કામના નામે અને જીભ, નાક અને સ્પર્શ ઈન્દ્રિયો ભોગપ્રધાન છે. મતલબ કે ચક્ષુ દ્વારા લેવાયેલા કે કાનથી સંભળાયેલી વાતોથી જીવાત્માને રાગનો ભાવ જાગશે, જીવ ચંચલ બનશે. જોયેલા અને સાંભળેલા કામોને, ભોગમાં લેવા માટે કટિબદ્ધ થશે. પરિણામે જીભ, નાક અને સ્પર્શથી તે કામોનો ભોગ કરશે.
ઈન્દ્રિયોની શકત પણ એક સમાન નહિ હોવાનું કારણ પૂર્વભવીય આવરણીય કર્યો છે. જેમ કે...