________________
(3) શ્રુતજ્ઞાન. (૪) શ્રતઅજ્ઞાન. (૫) અર્વાધજ્ઞાન. (૬) વિર્ભાગજ્ઞાન. (૭) મન:પર્યવજ્ઞાન. (૮) જ્વળજ્ઞાન.
આ પ્રમાણે જ્ઞાનના આઠ ભેદ છે. તેમાં ૧-૩-૫-૭-૮ સંખ્યકજ્ઞાન સમ્યગૂજ્ઞાન છે અને ૨-૪-૬ સંખ્યકજ્ઞાન અજ્ઞાન છે. જે જ્ઞાનમાં સંશય, વિપર્યય અને અનધ્યવરાત હોય તે જ્ઞાન પણ અજ્ઞાન છે. આ ત્રણે અજ્ઞાનોમાં, પંડિતો-મહાપંડિતો, ધારાવાહી સંસ્કૃત પ્રાકૃત બોલનારા હોય કે લાખો કરોડો શ્લોકોના બનાવનાર હોય, ગંગા-યમુના-ગોદાવરીમાં ત્રણ ત્રણ વાર ૨સ્નાન કરી રાખ ચોલનાશ હોય. પંચાને કે શિર્ષાસનમાં ધ્યાનમા બનેલા હોય તે બધાય અજ્ઞાન એટલા માટે છે કે, જીવાતઈવોના જાણકા૨ ન હોવાથી મિથ્યાત્વ મોહને દબાવી દેવાની શત સમ્પન હોતા નથી. માટે ભાંગ, ગાંજો, ચરસના માર્ગે ચડીને
વ્યશનોના માલિક બને છે, ફળ સ્વરૂપે જમને, વિશ્ર્વામિત્ર, દુર્વાસા, અને શર્મા જેવા મહાન તપસ્વીઓ પણ સમય આવતાં કષાયાધીનવિષયાધીન બનીને પોતાના યોગમાર્ગથી ભ્રષ્ટ થયા છે.
તપશ્ચર્યા, ધ્યાન, ઈશ્વર પ્રણિધાનાદક અનુષ્ઠાનો. આત્માના ભયંકરતમ શત્રુ મિથ્યાત્વમોહને ઘટાડવા માટે ક૨વાના હોય છે અને જેમ જેમ આ રાક્ષશ (
મિથ્યાત્વમોહ) કંટ્રોલમાં આવશે તેમ તેમ મતઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને