________________
૩૯૧
તે પ્રત્યક્ષ છે. આ અર્થોમાં દ્વિતીયદિ તત્પુરૂષ સમાસ જાણવો. કેમ કે, અર્થોનો સાક્ષાત્કા૨ ક૨વાથી જીવને જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ છે. જ્યારે બીજાઓ ‘‘અક્ષ અહં પ્રતિ પ્રત્યક્ષદ્' અવ્યવીભાવ સમાસને ઈચ્છે છે પણ આ વાત ઠીક નથી. કેમ કે આ સમાસમાં નપુંસક લિંગની પ્રધાનતા હોવાથી પ્રત્યક્ષ શબ્દની ફ઼િલંગતા હિ થાય. અને થાય છે જરૂ૨ જેમ કે – પ્રત્યક્ષા બુદ્ધિઃ પ્રત્યક્ષો વોયઃ, પ્રત્યક્ષજ્ઞાનમ્. માટે કહ્યું તેમ પ્રત્યક્ષ શબ્દ તત્પુરૂષ સમાસવાળો જ જાણવો.
-
ઈન્દ્રિય પ્રત્યક્ષ અને નોર્થીન્દ્રય પ્રત્યક્ષ રૂપે તેના બે ભેદ છે. ત્યાં શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, જિવા અને સ્પર્શ ઈર્ણીન્દ્રયો આત્માને જ્ઞાન થવામાં સહકારી કારણરૂપે છે.
કેમ કે પુદ્ગલની બનેલી ઈન્દ્રિયો જડસ્વભાવવાળી હોવાથી તેઓ ઉપાદાન કા૨ણરૂપે ઠહાલતમાં પણ નથી. માટે સહકારી કા૨ણ રૂપે જ માનવાની રહી. જેમ કે મકાનની બારીઓ જડ હોવાથી પોતે જ્ઞાન પ્રાપ્ત કરવામાં ક્યારે ય સમર્થ બનતી નથી. પણ બારીમાં બેઠેલો પુરૂષ ૨સ્તા પણ જના૨ આવનારેને પ્રત્યક્ષ કરે છે. આ પ્રમાણે શ૨ી૨ રૂપી મકાનમાં પાંચે ઈર્ડીન્દ્રયો બારી સ્વરૂપે છે. જેની ઉત્પત્તિમાં અર્થાત્ શબ્દ, રસ, રૂપ, ગન્ધ અને ૨૫ર્શ વિષયક જ્ઞાન થવામાં અગિક એટલે હેતુ વિના જ જે જ્ઞાન થાય તે ઈન્દ્રિય પ્રત્યક્ષ છે. જેમ ધૂમ હેતુથી ગ્વેનું જ્ઞાન થાય