________________
૩૯
૪. અથવા તલ હોય. ઈત્યાદિ નિશાનો જેના પર હોય તેને
જોઈ “આ માશે પુત્ર જ છે. આવી રીતે માતાને જ્ઞાન થાય તે ચિનાદિના અનુમાનથી થાય છે. તેનો પ્રયોગ
આ પ્રમાણે.. મપુત્રોડયું અનન્યસાધા૨ણ ક્ષતદિલક્ષણ વિશિષ્ટલિંગોપ લબ્ધરત'
લક્ષણ
પુત્રને પ્રત્યક્ષ કર્યા પછી પણ ઓલખી શકાય છે તો અનુમાનની આવશયક્તા શી ? જવાબમાં જાણવાનું કે પુરૂષનું પિંડ માત્ર પ્રત્યક્ષ હોવા છતાં, તેમાં સંદેહ હોઈ શકે છે કે –
પુત્ર હશે ?, કે બીજો કોઈ ? પ૨સ્તુ શરીર પર અમુક ચિનથી જ અનુમાન થાય છે કે આ મારો પુત્ર જ છે. ઈંગત, આકાર, ક્રિયા, ભાષણ, નેત્ર વત્રવિકાર વડે આન્તરમના જાણી શકાય છે.
શેષવતુ અનુમાન પાંચ પ્રકારે છે.
કાર્યથી, કારણથી, ગુણથી, અવયવથી, અને આશ્રયથી. જેમ કે આ અવાજ શંખનો, ભેરીનો, બળદનો, મયૂરનો, ઘોડાનો, હાથીનો છે. એટલે કે અવાજ પ૨ તે તે વસ્તુઓનું અનુમાન કરવું અથવા માર્ગ પ૨ પહેળી લાદ ( વિષ્ય)ને જોઈ હાથીનો, અથવા ૨થનો અવાજ સાંભળીને