________________
તૈજસની સમાન જાણવી.
૩૮૩
૨૪ દંડક જીવોમાં ક્રમશઃ એની વિચારણા—
નાકોને ઔદરિક શ૨ી૨ ન હોવાથી તેઓ બ ઔર્ધારક નથી. જ્યારે મુક્ત ઔર્ઘારક શરીશે અનન્તા કહ્યાં છે. સારાંશ કે વર્તમાનમાં વૈક્રિય શ૨ી૨વાળા હોવાથી ઔર્ધારકનો અભાવ છે અને ભૂતમાળમાં તિર્યંચદિ ગંતમાં હોવાથી મુક્ત ઔર્ધારક અનન્તા જાણવા. બદ્ધ વૈક્રિય શ૨ી૨ અસંખ્યેય છે. કા૨ણ કે પ્રાંતના૨ક તે એક એક વૈક્રિય શરી૨ હોય છે અને ના૨કો અસંખ્યેય છે. કાળથી અસંખ્ય ઉત્ત્તર્પણી અવર્રાર્પણીઓના સમય પ્રમાણમાં છે. ક્ષેત્રથી પ્રત૨ના અસંખ્યય ભાગમાં ૨હેનાર અસંખ્ય શ્રેણીઓના પ્રદેશ સંખ્યા પ્રમાણમાં જાણવા. આહા૨ક શરીરની સંભાવના ના૨કોને નથી. છતાં મુફ્ત આહા૨ક શરીરો ઔર્વાકની જેમ અનન્ત જાણવા. કેમ કે, પૂર્વભવીય મનુષ્યાવતારોમાં લીધેલા અને મૂકેલા આહા૨ક શરીરો પ્રમાદિના કા૨ણે પતિત થઈ ના૨કોમાં ઉત્પત્તિની સંભાવના હોવાથી અનન્તા મનાયા છે. તૈજસ અને કાર્યણ શરીશે વૈક્રિયની સમાન જાણવા.
મતલબ કે સાતે ન૨કર્ગાતમાં રહેલા, ના૨ક જીવો એક, બે, હજાર, લાખ, કરોડ, દશ કરોડ, ૧૦૦ કરોડ આદિ નથી પણ અસંખ્યેય છે.