________________
વધારે એકેન્દ્રિય જીવો અનન્તા ગુણ વધારે જાણવા.
મનુષ્યોને માટે જાણવાનું કે બદ્ધ ઔદા૨ક શરીરો કદાચ સંખ્યય પણ હોય અને અાંખ્યય પણ હોય. જઘન્ય પદે શંખેય જાણવા. કેમ કે, મનુષ્યો બે પ્રકારે છે. એક તો વમન, પિત્તદમાં ઉત્પન્જન થયેલા સંમ્મો અને બીજા સ્ત્રી ગર્ભથી ઉત્પન્ન થયેલા ગર્ભ, તેમાંથી સંમૂર્ચ્છમાં ક્યારેક હોય છે અને ક્યારેક નથી હોતા, જધન્યથી તેમનો વિરહકાલ એક સમયનો છે. ઉત્પન્ન શમૂછમો જધન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સ્થિતિવાળા હોવાથી આગળ તેમનો વિરહકાળ છે. જ્યારે તેઓ થાય છે ત્યારે જધન્યથી એક, બે, ત્રણની સંખ્યામાં અને ઉત્કૃષ્ટ અસંખ્યાત. શેષ મનુષ્યો શંખેય હોય છે. પણ અસંખ્યેય હોતા નથી. જયારે સંમૂચ્છમો હોતા નથી ત્યારે ગર્ભ ગ્રહણ કરવાં અન્યથા જઘન્યપદ નિરર્થક બનશે. માટે સ્વભાવથી જ સંખ્યેય છે અને તેમના શરીરો પણ બદ્ધ સંપૅય જાણવા મુક્ત ઔદારેક અનન્તા છે.
શેષ વાણમંત૨, જ્યોતિષ અને વૈમાનિકોને મૂળ અને ટીકાથી જાણવા જે સ્પષ્ટ છે.
આ પ્રોત્તરોનો રહસ્યાર્થ શું છે ?
આ પ્રશ્નો અને જવાબોનો ભાવ આ છે. અનાદિકાળના આ સંસારમાં અત્યાર સુધી અનન્ત કાલચક્ર પૂરા થયા