________________
છે. જીવમાત્રેપણ માયાવી સંસારમાં ૨ખડપટ્ટી કરતાં કરતાં અનન્તકાલ ચક્રો પૂર્ણ કર્યા છે. શરી૨ વિનાનો કોઈ પણ જીવ ક્યારે ય ૨હી શકતો નથી. ત્યારે અત્યાર સુધી આ જીવાત્માએ કેટલા શરીશે ધારણ કર્યા હશે ? તેની સંખ્યા બતાવવાનો ઉદ્દેશ આ પૂત્રમાં રહ્યો છે. ઔઘરેક શરીરે અનન્ત સંખ્યામાં લીધા છે અને છોડ્યા છે; કેમ કે જે શરીર ધારણ કર્યું હોય તેને પાછો મૂક્યા વિના, છોડ્યા વિના જીવવિશેષને પણ બીજો માર્ગ નથી. ઈન્દ્રો, બ્રહાઓ, વાસુદેવો, પ્રતિવાસુદેવો. ચક્રવતીઓ, તપસ્વીઓ, મહાતપસ્વીઓ, ગરીબો, મહાગરીબો, ઈન્દ્રાણીઓ, દેવીઓ, જગદમ્બાઓએ પણ શુભાશુભ કમાન ભોગવવા માટે શરીરે લીધા, પાછા છોડવા પડ્યા અને અનન્ત આકાશમાં ૨ખડપટ્ટી કરી. પાછા બીજા અવતારમાં અત્યારે ક્યાં હશે ? તે ભગવાન જાણે ! કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષમાં જયાં સુધી જવાનો ચાન્સ નશીબમાં નથી હોતો ત્યાં સુધી રાંસા૨ની ચારે ગતિના ચોગાનમાં ૨ખડપટ્ટી મટવાની નથી.
આ કારણે ઔદા૨ક શરીરો પણ અનન્તા લીધા. અને મૂકયા, વક્રિય શરીરે દેવયોનિ કે ન૨કગીતમાં પણ અનન્તો વાર ગયા અને નીકલ્યા.
આહા૨ક લબ્ધ સંસારચક્રમાં એક જીવને વધુમાં વધુ ચાર વાર પ્રાપ્ત થાય છે.
૧૪ પૂર્વના માલિકો પણ અનન્ત વાર બન્યા અને