________________
૭.
પાછા ન૨કના અવતાર ને પામ્યા મતલબ કે ચતુર્દશ પૂર્વધારીપણામાં આહા૨ક શરીરો અને અગ્યારમે ગુણસ્થાનકે પહોંચ્યા પછી પણ તે શરીશે છોડવા પડ્યાં અને ચારે ગતમાં ૨ખડતા રહ્યાં.
અને “પુનરજનન પુનરજ મા પુનરજનનન કરે શયન' જન્મવું, મરવું અને માતાની ગંદકોટડીમાં કેદ્ય બનવું શૌના ભાગ્યમાં લખાયેલું છે. જે જીવો સાથે વૈઝેરના કે મિત્રતાના સંબંધો બાંધેલા છે અને તેઓ જ્યાં જગ્યા છે.
ત્યાં આપણે પણ જન્મ લેવાનું ફરજીયાત છે. પછી કાલબાદેવી રોડ, પ્રભાદેવી, મુંબાદેવી, ગણદેવી, નાગદેવી રોડ હોય, ગાંધી, નહેરૂ, કસ્તૂરબા, ભૂલાભાઈ આદિ શેડ હોય ત્યાં તથા પાછા પાપકર્મોનો ઉદય આવે ત્યારે નરક, ભૂંડ, કાગડા, દીપડાના અવતારો લેવાના રહે છે. આવી રીતે અન્ત કાલચક્રો ૨ખડપટ્ટીમાં પૂર્ણ કર્યા. યમદૂતોના કે પરમાધામીઓના ડંડા ખાવા પડ્યાં કોઈક ભવમાં બીજાના હાથે માર ખાતાં ખાતાં ભૂખે મરતાં અને રબાતાં રીબાતાં ભવો પૂર્ણ કરવા પડયાં. આમાં બધેસ્થળે સંસારની માયાનો ચમત્કાર છે. જીવતી ડાકણ કરતાં પણ વધારે ખતરનાક આ માયા ડાકણને જે ભાગ્યશાળી જિનેશ્વ૨ દેવની છાવણીમાં આવશે. તેઓને માયા કંઈ પણ કરવાની નથી.
આ પ્રમાણે કાલપ્રમાણની ચર્ચા પૂરી કર્યા પછી હવે ભાવ પ્રમાણના પ્રસંગે સૂત્રકા૨ ફ૨માવે છે. કે