________________
૩૮૨
તથા અગ્યારમે ઉપશાન્ત ગુણસ્થાનકે પહોંચ્યા પછી અધ:પતન થવામાં કર્યું કારણ ? મતલબ કે મોહનીયકર્મના ક્ષય ત૨ફ આપણે આજ સુધી આગળ વધી ન શકયા માટે જ ઠાણાંગ સૂત્રમાં કહેવાયું છે કે સંયમીએ સોમુડે, માનકુંડે, માયામુદે અને નોમુકે ત૨ફ જ ધ્યાન આપવાનું હતું પણ... હાય રે રાંરવારની માયા !
તૈજસ શરીર.
બઇ તૈજસ શરીરશે અનન્તની સંખ્યામાં જાણવા. કાળથી અનન્ત ઉર્ન્સર્પિણી અવસ્સર્પિણીના સમયોની તુલ્ય છે. ક્ષેત્રથી અનન્તલોકના પ્રદેશોની Íશ રામાન છે. (લોક એક જ છે. અનંત સંખ્યા જણાવવા અસત્કલ્પનાએ અનંતલોક સમજવા) દ્રવ્યથી અનગુણા અર્થાત્ ભાગ ન્યૂન શર્વે જીવોની સંખ્યા પ્રમાણ છે. કેમ કે તૈજગ્ન શરીરના માલિકો અનન્ત છે.
ઔદારેક શરીર મનુષ્ય અને ચિંચોને જ હોવાથી તેમને અનન્ત કહ્યાં નથી. કેવળ શાધા૨ણ શરી૨ અનન્ત છે. જયારે તૈશ શરી૨ના માલિકો ચારે ગતના જીવો છે. રાંસારી જીવો સિદ્ધોથી અનન્તગુણા છે. કેવળ રિાદ્ધોને તૈજસ શરીર નથી.
તૈજશ અને કાશ્મણના સ્વામી રામાન છે અને શર્વદા સાથે જ રહેનારા છે. માટે કાર્મણની વકતવ્યતા