________________
40
બંદ જાતિના ફળો, પુષ્પો અને તેમાં રહેલા બીજ તથા માખી મચ્છ૨ માકણ જૂ લીખ આદિ શુદ્ધ સ્તુઓની સંખ્યાતો શાર્વથા કલ્પનાતીત છે.
તેમ છતાં આ પદાર્થો છે. જીવો છે આ બધી વાતો પ્રત્યક્ષ ગમ્ય જ છે. છતાં માપવાની શક્યતાં નથી જ છતાં આની સંખ્યા અસંખ્યય છે. જયારે સાધારણ વનસ્પતિમાં હેલા જીવો અનન્ત છે. પણ શરીરોતો અસંખ્યય જ છે.
વૈક્રિય શરીર પણ બદ્ધ અને મુફતરૂપે બે પ્રકારે છે તેમાં બદ્રક્રિય શરી૨ અસંખ્ય છે અને અસંખ્ય ઉત્સર્પિણી અને અવર્ણાર્પણી ના સમય પ્રમાણમાં છે. આ શરીર ના૨ક (નરક ગતિમાં રહેલા ના૨કો) દેવો (ચારે પ્રકા૨ની દેવગતિઓમાં ૨હેલા દેવો) ને, તથા વૈક્રિય લબ્ધવાળાઓને ઉત્ત૨વૈક્રિય શરીરના ક૨ણ કાળે વૈક્રિય શરીર હોય છે. તેથી સામાન્ય રૂપે ચા૨ ગતિના જીવોને આશરી૨ અરાંખ્ય માત્રામાં જાણવા જાણવા, મુફત વૈક્રિય શરી૨ ઘ૨કની જેમ અનન્ત જાણવા.
દેવોની સંખ્યાતો, ૩૩ કરોડનીજ મનાઈ છે. જવાબમાં જાણવાનું કે ૨હંત પ૨માત્માનું શાસન ત્રિકાળાબાંધત હોવાના કારણે, દેવો અસંખ્ય માત્રામાં છે. વ્યવહા૨ માર્ગ ચર્મ ચક્ષગ્રાહ્ય છે ત્યારે કેવળી શાસનદિવ્યદૃષ્ટિ ગ્રાહ્ય છે.