________________
-
૩૭૮
જવાબમાં ભગવંતે કહ્યું કે- હે ગૌતમ! તમારા કલ્પેલા બને પક્ષો જૈનશાસનને માન્ય નથી.
ઔઘરિક શરીરોની અસંખ્યતા
સૂક્ષ્માતિ સૂક્ષ્મ જૈન શાશનની સમય ગણત્રી કે જીવસંખ્યાની ગણત્રીનો ખ્યાલ થી કોઈ ના મગજમાં શીઘ્રતાથી ન આવે તે માનવા યોગ્ય છે. પણ હકીકત હકીકત છે. આપણા જેવા છ મોરો ત્યાં સુધી ન પહોંચી શકીએ તો પણ બુદ્ધિને થોડી સૂક્ષ્મ, પૂર્વગ્રહ રહિત અને મનને શ્રદ્ધાન્વત કરી લઈએ તો સર્વથા અગમ્ય વાતોને થોડે ઘણે અંશે અનુમાનિત કરી શકીએ છીએ.
અસંખ્ય ઉન્નર્પિણી અને અવર્લ્સર્પિણીના ૨ામયો જેટલા બદ્ધ ઔદા૨ક શરીશે અત્યારે પણ ૨૫ષ્ટ દેખાય છે. જેમકે:- કેવળજ્ઞાન થી સ્પષ્ટ દેખાયેલા દ્વીપો અને સમુદ્રોને કેવળજ્ઞાનીએ અસંખ્યની સંખ્યામાં માન્યા છે. એટલે કે પ્રત્યક્ષ જોયા છે. સૌ કોઈને પ્રત્યક્ષ દેખાતી વનસ્પતિને જ રામે રાખીને વાત વિચારીએ તો માલુમ પડશે કે કેવળીગમ્ય રિદ્ધાન્ત ખરેખ૨ સત્ય સિદ્ધાન્ત છે. આપણા ગામના ભાગોલમાં ૨હેલી નાની મોટી વનસ્પતિઓના ઝાડો છોડો વેળાઓની સંખ્યા કેટલી ? તે પણ ગણી શકાતી નથી.